Monthly Archives: June, 2018

Breaking News
0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનાં શ્રી ગણેશને પગલે ખેડુતોએ વાવણી કાર્ય હાથ ધર્યું

સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે મેઘરાજાનું આગમન થયું છે ત્યારે કેટલાંક વિસ્તારોમાં ૧ થી દોઢ ઈંચ જેવો વરસાદ પડયો છે અને આ વરસાદનાં પગલે ખેડુતોએ વાવણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી…

Breaking News
0

વડસાવિત્રીનાં વ્રતનો આજે પ્રારંભ

જેઠ સુદ-તેરસ એટલે કે આજે સોમવારથી વડસાવિત્રી વ્રતનો પ્રારંભ થયો છે સૌભાગ્યવ્રતી મહિલાઓ પોતાનાં પતિનાં લાબાં આયુષ્ય અને સુખ-સમૃÂધ્ધ માટે આ વ્રત કરવામાં આવી રહ્યું છે. વડસાવિત્રીનાં વ્રત નિમિતે પુજન…

Breaking News
0

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર હવે અવનવી રોશનીથી ઝગમગી ઉઠયું

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને સુર્વણયુગ તરફ લઈ જવાની પહેલ થઈ રહી છે ત્યારે ગઈકાલે રવિવારે ૧૪૦૦ એલઈડી બલ્ડ અને ૬૦૦ હાઈમસ્ટ એલઈડીથી મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું.

Breaking News
0

જૂનાગઢમાં ગઈકાલે ચોમાસાનું આગમન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવી જતાં ચોમાસાની સતાવાર એન્ટ્રી થઈ હતી. જૂનાગઢ શહેરમાં પણ ઝરમરિયો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

Breaking News
0

સંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં

તમામ પ્રકારનાં કષ્ટોને દુર કરનારા અને ભકતોની રખેવાડી કરનારા સંકટ મોચન હનુમાનજીનાં મહાત્મય એવા આજે શનિવારનાં દિવસે સવારથી જ હનુમાનજીનાં મંદિરોમાં ભકતજનોની કતારો લાગી છે અને હનુમાનજી મહારાજને આંકડાની માળા,…

Breaking News
0

આજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી

ભીમ અગિયારસનાં દિવસની સાથો સાથ આજે નિર્જળા એકાદશીનું પણ પર્વ હોય જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલાં સુર્વણ સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ સતત ઉમટી પડયો છે અને…

Breaking News
0

ભીમ અગિયારસનાં છવાયા વાદળો

આજે જેઠ સુદ અગીયારસનો દિવસ એટલે કે ભીમ અગિયારસનું પર્વ હોય આ દિવસે અગાઉનાં વર્ષોમાં શુકનવંતી વાવણીનું પર્વ પણ ગણાતું હતું. ભીમ અગીયારસ સુધીમાં આ વર્ષે હજુ સુધી વરસાદ થયો…

Breaking News
0

શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો

વરસાદ ખેચાતાંની સાથે જ લીલોતરી શાકભાજીનાં ભાવોમાં જબ્બર ઉછાળો આવ્યો છે. ગુવાર, ચોળા, મરચાં, ભીંડો, દુધી, ગલકાં, કોબી, ટમેટા સહિતનાં ભાવો મોંઘા બન્યાં છે. કોબી-ટમેટાં સહિત ૪૦ રૂ.થી વધારે ભાવો…

Breaking News
0

પાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી

સરકારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા તેમનું નવું પાન મેળવવા માટે આધાર ફરજીયાત બનાવ્યું છે જા તમે અત્યાર સુધી પાનઆધાર લીંકીગ ન કર્યું હોય તો તમારી પાસે તે કરવા માટે હવે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ

જૂનાગઢ જીલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ર૦૦૩ થી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમનાં…

1 2 3 4 5 7