Monthly Archives: August, 2018

Breaking News
0

જૂનાગઢનું હાજીયાણી બાગ જાણે બસ સ્ટેશન બની ગયું હતું

ગઈકાલે જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય અને સભા સ્થળે આવવા માટે બહારગામથી લોકો આવી પહોંચ્યા હતા ત્યારે એસટી બસ સહિતનાં વાહનો માટેનું પા‹કગ હાજીયાણી બાગ ખાતે રાખવામાં આવેલ હોય…

Breaking News
0

વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસનાં ૬ર કાર્યકરોની અટકાયત કરાઈ

ગઈકાલે નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં મુલાકાત અને વિવિધ વિકાસકામો, લોકાર્પણ તેમજ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉદબોધન સહિતનાં કાર્યકમો યોજાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસનાં કાર્યકતાઓએ ખેડુતોનાં વિવિધ પ્રશ્ને દેખાવો કર્યા હતા…

Breaking News
0

વડાપ્રધાને જૂનાગઢને આંગણે અનેક લોકાર્પણો કર્યા

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની મુલાકાત દરમ્યાન વિવિધ વિકાસકામો અને લોકાર્પણ તેઓનાં હસ્તે કરવામાં આવેલ હતું. આ સાથે જ દેશભરમાં પ્રત્યેક ત્રણ સંસદીય ક્ષેત્ર દિઠ એક મેડીકલ કોલેજ બનાવવાની વચન…

Breaking News
0

જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમ માટે પ૦૦ બસો જૂનાગઢમાં

આગામી તા.ર૩મી ઓગષ્ટે ગુરૂવારે જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમને લઈને જૂનાગઢ, જામનગર, ભાવનગર અને અમરેલી ડીવીઝનની પ૦૦…

Breaking News
0

સોમનાથ મંદિરે મહામૃત્યુંજય દર્શનનો લાભ લેતા ભાવિકો

મહામૃત્યુંજયનાં જપ માત્રથી તમામ આધિ-વ્યાધિ અને ઉપાધિ દુર થાય છે અને ભગવાન શિવજીની કૃપા ઉતરે છે. ગઈકાલે સોમનાથ મહાદેવ મંદીર ખાતે મહામૃત્યુંજય દર્શનનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો અને હજ્જારો ભાવિકોએ…

Breaking News
0

ભગવાન સોમનાથ મહાદેવનાં મંદિરે ભાવિકો ઉમટી પડયાં

શ્રાવણ માસનાં પવિત્ર તહેવારો દરમ્યાન ભગવાન સોમનાથ મહાદેવનાં દર્શને દુર-દુરથી ભાવિકો આવે છે ત્યારે ગઈકાલે બીજા સોમવારે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયાં હતા અને સોમનાથ દાદાને ગઈકાલે ર૩ ધજાઓ…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની મુલાકાતને લઈને તડામાર તૈયારી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૩ ઓગષ્ટનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢ ખાતે પણ તા.ર૩ ઓગષ્ટનાં રોજ પીટીસી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા તેમજ વિવિધ વિકાસકામોનાં લોકાર્પણોનાં કાર્યક્રમો યોજાનાર…

Breaking News
0

ભવનાથ મંદિરે ભાવિકોનો ઉમટતો પ્રવાહ

શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવેલાં શિવજીનાં મંદિરોમાં દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટે છે ત્યારે ભવનાથ તળેટી ખાતે આવેલાં પુરાણ પ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકોનો સતત પ્રવાહ…

Breaking News
0

રક્ષાબંધન પર્વની તૈયારી બજારોમાં રાખડીઓનું વેચાણ

આગામી રક્ષાબંધનનાં પર્વને ઉજવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે બજારોમાં આકર્ષક રાખડી બજાર ભરાણું છે અને બહેનો દ્વારા રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે.

Breaking News
0

અડધું ચોમાસું પુર્ણ ઃ વરસાદ માત્ર ૬૪.૭૧ ટકા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં દિવસો પૂર્ણ થવામાં છે ઓગષ્ટ મહિનાનાં ૧૮ દિવસ પુરા થઈ ગયા છે ત્યારે જૂનાગઢમાં કુલ ૬૪૦ મીમી વરસાદ પડયો છે ચાલુ વર્ષે સિઝનના ૬૦ દિવસમાંથી માત્ર…

1 2 3 4 5 8