Monthly Archives: October, 2018

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં શÂક્તના આરાધના પર્વ નવરાત્રી મહોત્સવને ભારી ઉત્સાહભેર ઉજવવામાં આવી રહેલ છે અને ઠેરઠેર રાસ-ગરબાની રમઝટ બોલી રહેલ છે.

Breaking News
0

આજથી ગીર અભયારણમાં સિંહ દર્શન

ગીર અભયારણમાં ૧૬ ઓકટોબરથી ગીર દર્શન શરૂ થઈ રહેલ છે. અગાઉના વર્ષ કરતાં સામાન્ય દિવસોમાં ૬૦ ટકા અને તહેવારોમાં ર૦ ટકા પરમીટનો વધારો કરવામાં આવે છે. પ્રથમમાં રપ બહેનોની ગાર્ડ…

Breaking News
0

જૂનાગઢ અને સૌરાષ્ટ્ર પંથકમાં આગામી તહેવારો ઉજવવા ઉત્સાહ

નવરાત્રીનો તહેવારો પુરબહારમાં મનાવવામાં આવી રહેલ છે અને આગામી તહેવારોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવશે ત્યારે જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં તહેવારોને ઉજવવા લોકોમાં થનગનાટ જાવા મળી છે અને બજારોમાં ગીરદી જાવા…

Breaking News
0

સોનું રૂ.૩૩,૦૦૦ ઉપર પહોંચ્યું

વૈશ્વિક સોનાની પાછળ સ્થાનિકમાં પણ સોનામાં ચમકારો આવ્યો હતો અને નવરાત્રીના તહેવાર ટાંકણે સોનું રૂ.૩૩,૦૦૦ ની ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી રહ્યું છે.

Breaking News
0

મોબાઈલ ફોન, ઈલેકટ્રોનીકસ આઈટમો મોંધી થઈ

સરકારે વધુ ૧૭ વસ્તુ ઉપરની કસ્ટમ ડયુટીમાં વધારો ઝીંકી દેતાં તેનો તાત્કાલીક અમલ થયો છે અને મોબાઈલ ફોન, ઈલેકટ્રોનીકસ આઈટમો વધુ મોંધી બની છે.

Breaking News
0

શેરી ગરબીઓમાં જગાવ્યું ભારે આકર્ષણ

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી શહેરી ગરબીઓમાં બાળાઓનાં રાસે ભારે આકર્ષણ જગાવ્યું છે અને લોકો નાની બાળાઓનાં રાસ નીહાળી અભિભૂત થઈ રહ્યાં છે.

Breaking News
0

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચિન-અર્વાચીન દાંડીયારાસની ભારે રમઝટ બોલી રહી છે.

Breaking News
0

રૂમઝુમ કરતાં નવરાત્રીની થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ શહેરમાં નવરાત્રીની રૂમઝુમથી ઉજવણી થઈ રહી છે અને નવરાત્રીનાં દિવસો એક પછી એક આગળ વધી રહ્યાં છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જાવા મળે છે.

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવની થઈ રહેલી ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચિન અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક…

Breaking News
0

વંથલી તાલુકાનાં ટીકર ગામમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકી આધેડની હત્યા

વંથલી તાલુકાનાં ટીકર ગામે રહેતાં કાંતિભાઈ કેશવભાઈ ઉસદડીયાનાં નાના ભાઈ દિનેશ (ઉ.વ.૪૯)ની ગઈકાલે કોઈએ માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખવાનાં બનાવનાં પગલે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ…