Monthly Archives: October, 2018

Breaking News
0

આજે ગુરૂપુષ્યા અમૃત યોગ

ભાદરવા વદ દસમને તા.૪ ઓકટોબર એટલે આજનાં દિવસે ગુરૂપુષ્યા અમૃતયોગ છે. આ ગુરૂપુષ્ય અમૃત સિધ્ધી યોગ સુર્યોદયે ૬.૩ર કલાકથી રાત્રે ૮.૪૮ કલાક સુધી રહેશે.

Breaking News
0

વનવિભાગની ઘોર બેદરકારી સિંહોનાં પ્રથમ વખત જીવલેણ વાયરસથી મોત

ગુજરાતનું ગૌરવ ગણાતાં વનરાજા ઉપર જીવલેણ ખતરો તોળાઈ રહ્યો છે. જીવલેણ વાયરસથી તેઓનાં મૃત્યું થઈ રહ્યાં છે. હજુ ચાર સિંહો અસરગ્રસ્ત હોવાની કબુલાત વનવિભાગે કરી છે આમ વનવિભાગની ઘોરબેદરકારી સામે…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનાં કાર્યક્રમ સાથે રેલી સહિતનાં કાર્યક્રમો ઉપરાંત જૂનાગઢ શહેરમાં બહાઉદ્દીન…

Breaking News
0

ગીરમાં ર૧ સિંહોનાં મોતને પગલે ખળભળાટ

ગીરનાં જંગલમાં સિંહોનાં જાન ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. વનવિભાગનાં સબ સલામતનાં નારા વચ્ચે સાવજાનાં મોતનું માતમ મનાવાય રહ્યું છે. ર૧ જેટલાં સિંહોનો સતાવાર મૃત્યુંનો આક પહોંચ્યો છે ત્યારે…

Breaking News
0

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશ માટે યાદગાર પ્રસંગ બનશે

સરદાર જયંતિ ૩૧ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણનો પ્રસંગ યાદગાર બની જશે.

Breaking News
0

જૂનાગઢમાં ૧પ૦થી વધારે ગરબીઓ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ૧પ૦થી વધારે ગરબીઓ કાર્યરત છે અને નવલાં માંના નોરતાની તૈયારીનાં ભાગરૂપે રાસ-ગરબાની પ્રેકટીસ પુરજાશથી ચાલી રહી છે. આયોજકો દ્વારા નોરતાની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો…

1 4 5 6