Monthly Archives: November, 2018

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાની ર૧૯મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.ગઈકાલે પૂજન, અર્ચન, આરતી, અન્નકુટ, શોભા યાત્રા, મહાપ્રસાદના કાર્યક્રમો…

Breaking News
0

જૂનાગઢમાં આઝાદીની ઉજવણીની આતશબાજી માટે રૂ.૧૦ લાખ ખર્ચાશે

જૂનાગઢ મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની એક મહત્વની બેઠક સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઈ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી અને વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે આ ઉપરાંત ૯મી નવેમ્બરે જૂનાગઢના આઝાદ દિવસની…

Breaking News
0

સરહદથી આવેલા સૈનીકોનું જૂનાગઢમાં સામૈયુ કરાયું

સૈન્યમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ફૌજીઓ આજે જૂનાગઢ પહોંચ્યગા હતા. જૂનાગઢનાં સુદામા પાર્ક-રમાં તેમનું સામૈયુ કરવામાં આવ્યું હતું. સૈન્યમાંથી નિવૃત થયેલા સાજનભાઈ વીરાભાઈ નંદાણીય, રામાભાઈ જીવાભાઈ સોલંકી, ભૌતિકભાઈ જાષી, પ્રફુલભાઈનું…

Breaking News
0

લીલી પરીક્રમાને લઈને ભવનાથમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ

ગરવા ગીરનારની લીલી પરીક્રમાને લઈને ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ૪ ઝુપડા, ૪૦ લાળી અને ર૦ કેબીનો હટાવામાં આવી છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તહેવારોને ઉજવવા લોકોમાં ઉત્સાહ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિપાવલી અને નૂતનવર્ષના તહેવારો અન્વયે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ તહેવારની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રવતી રહ્યો છે.

Breaking News
0

વંથલીમાં હાર્દિકનો ખેડૂત સત્યાગ્રહ, શત્રુધ્નસિંહ, યશવંત સિંહા હાજર રહ્યા

વંથલીમાં મેંગો માર્કેટ ખાતે ખેડૂત સત્યાગ્રહમાં દશ હજાર ખેડૂતો ઉમટી પડયા હતા. હાર્દિક પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શત્રુધ્નસિંહ, યશવંતસિંહા ઉપÂસ્થત રહ્યા હતા.

Breaking News
0

જૂનાગઢમાં ભેળસેળયુકત મીઠાઈનું ધુમ વેંચાણ

જૂનાગઢ શહેરમાં દિવાળીનો માહોલ બની રહ્યો છે મંદીના જાર વચ્ચે શહેરમાં લોકો તહેવારો ઉજવવા તૈયારી કરી રહ્યા છે ત્યારે શહેરમાં કેટલાક સ્થળોએ ભેળસેળયુકત મીઠાઈનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરીયાદ ઉઠી…

Breaking News
0

જૂનાગઢમાં ૪પ થી વધુ જાતના મુખવાસનું થઈ રહ્યુ છે વેંચાણ

જૂનાગઢ શહેરમાં તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારની ચીજવસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને બજારોમાં ૪પ જાતના મુખવાસોનું વેંચાણ થઈ રહ્યું છે.

Breaking News
0

સ્ટેચ્યુ ઓફ યુનિટી જનતા માટે ખુલ્લુ મુકાયું

કેવડીયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરવામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કર્યા બાદ આજથી જનતા માટે ખુલ્લું મુકાયું છે…