Monthly Archives: December, 2018

Breaking News
0

યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ? વ્યાપક ફરીયાદ

ગુજરાતમાં યાત્રાધામોનાં વિકાસ માટેની અનેક યોજનાઓ જારી કરવામાં આવે છે અને લોકોને યાત્રાધામોનાં વિકાસ અંગે ઘણી ઉત્કંઠાઓ હોય છે પરંતુ યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભારોભાર ભ્રષ્ટાચાર હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે…

Breaking News
0

નરસિંહ મહેતાં સરોવર પણ બન્યું બર્ડ વોચીંગ સ્પોટ

જૂનાગઢનું નરસિંહ મહેતાં સરોવર આમ તો જૂનાગઢવાસીઓ માટે ફરવાનું સ્થળ છે. બહારગામથી આવતાં સહેલાણીઓની ભીડ હજુ અહીં નથી જામતી પણ આગામી વર્ષોમાં અહીં બર્ડ વોચીંગ અને પક્ષીઓની ફોટોગ્રાફીનાં શોખીનોનું આગમન…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં નાતાલ પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. આજે ચર્ચ અને દેવળોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે જ્યારે…

Breaking News
0

૮ અને ૯ જાન્યુઆરીએ કામદારોની દેશવ્યાપી હડતાલ યોજાશે

આગામી તા.૮ અને ૯ જાન્યુઆરીએ કામદારોની દેશવ્યાપી હડતાલ યોજાશે જેમાં વિવિધ વિભાગોના કમર્ચારીઓને હડતાલને ટેકો આપશે તેમ જાણવા મળેલ છે.

Breaking News
0

શનિવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે

જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી શનિવારે મળનાર છે જેમાં કર્મચારીઓના પ્રમોશન અંગેનો પ્રશ્ન ઉઠાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Breaking News
0

શ્રી જલારામ ભકતીધામ જલારામ મંદિર જૂનાગઢ ખાતે રાંદલમાંના સમૂહ લોટાનો કાર્યક્રમ

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ગેસ પંપ પાસે આવેલ શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત શ્રી જલારામ ભકતીધામ જલારામ મંદિર જૂનાગઢ ખાતે આગામી તા.૩૦-૧ર-ર૦૧૮ રવિવારના રાંદલમાંના સમૂહ ર૧૬ લોટાના કાર્યક્રમનું આયોજન કરવામાં…

Breaking News
0

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવની આજે ઉજવણી

જૂનાગઢના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા દ્વારા સ્થાપના કરવામાં આવેલ તેવી જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવની આજે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ…

Breaking News
0

બુધવારે શહેરના ર૦૦૦ બેંક કર્મચારીઓની હડતાલ

વિજયા બેંક, બેંક ઓફ બરોડા અને દેના બેંક આ ત્રણ બેંકના મર્જના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવેલ છે અને ર૦૦૦ કર્મચારીઓ આ હડતાલમાં જાડાશે…

Breaking News
0

જૂનાગઢમાં ગુરૂદત્તાત્રેય જયંતિની ઉજવણી

જૂનાગઢ અને ભવનાથ ક્ષેત્રમાં આજે ભગવાન ગુરૂદત્તાત્રેય જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભવનાથ તળેટી વિસ્તારમાં એક શોભાયાત્રા યોજવામાં આવી છે અને સંતો, મહંતો અને સેવકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત…

1 2 3 4 7