Monthly Archives: December, 2018

Breaking News
0

જૂનાગઢ બાર એસોશીએશનની આવતીકાલે ચૂંટણી જંગ

જૂનાગઢ બાર એસોશીએશનની આવતીકાલ તા.ર૧ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે અને ચૂંટણી અંગે તમામ તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો…

Breaking News
0

જૂનાગઢમાં આગામી શનિવારે દત્ત ભગવાનની જયંતિની ઉજવણી થશે

જૂનાગઢમાં ભવનાથમાં આગામી તા.રર ડિસેમ્બર શનિવારના રોજ દત્ત ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ભવનાથ તળેટી Âસ્થતી પંચદાશનામ જૂના અખાડાથી બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં સંતો…

Breaking News
0

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે જંગ

ગુજરાત વિધાનસભાની ૭ર-જસદણ બેઠકની પેટા ચૂંટણી આજરોજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી રહી છે. ભાજપના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે ચૂંટણી સ્પર્ધા છે.

Breaking News
0

જૂનાગઢ બાર એસોશીએશનની ચૂંટણી જંગ

જૂનાગઢ બાર એસોશીએશનની આગામી તા.2૧ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. ઉમેદવારો દ્વારા પ્રચાર તંત્રને વેગ આપવામાં આવી રહ્યું છે.

Breaking News
0

આવતીકાલે જસદણમાં ખરાખરીનો ચૂંટણી જંગ

ગુજરાત વિધાનસભાની ૭ર-જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં તા.ર૦ના ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસર નાખ્યા વચ્ચે ચૂંટણી સ્પર્ધા છે.

Breaking News
0

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા સુભાષ એકેડમીની થશે ઉજવણી

જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવજની ઉજવણી થશે. સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા નિમીત્ત ડો. સુભાષા એકેડમી સંસ્થા દ્વારા આગામી રપ ડિસેમ્બરના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં…

Breaking News
0

સોરઠમાં ટાઢુ બોર હવામાન

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીના ઉતાળ-ચઢાવ વચ્ચે ટાઢુ બોર હવામાન છે અને ૧૧ ડીગ્રી તાપમાન રહેતાં ઠંડીની તીવ્ર અસર જાવા મળી છે.

Breaking News
0

રાજકોટને ‘એઈમ્સ’ની લીલીઝંડી ૧પ૦ એકર જમીન ફાળવાઈ

રાજકોટને ‘એઈમ્સ’ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે આ અંગે ૧પ૦ એકર જમીન પણ જાઈ લેવામાં આવી છે અને આગામી દિવસોમાં તે અંગેની તૈયારી શરૂ થશે.

Breaking News
0

આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ગંભીર બિમારી સામે આવી

જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કીડની અને કેન્સરની બિમારી સામે આવી હતી.

Breaking News
0

જૂનાગઢમાં ઓપન ગુજરાત સ્કેટીંગ સ્પર્ધા ઉજવાઈ

જૂનાગઢ ચેલેન્જ સ્કેટીંગ એકેડેમી તથા હોલીડે એડવેન્ચર એÂક્ટવીટી દ્વારા ઓપન ગુજરાત સ્કેટીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૬ જિલ્લામાંથી ૧ર૮ બાળકોએ ભાગ લીધો હતો.

1 2 3 4 5 7