આહિર સમાજ દ્વારા ભારતીય સૈન્યમાં આહિર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે આ માંગને લઈ જૂનાગઢ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાને પત્ર પણ પાઠવવામાં આવેલ…
ગિરના ઈતિહાસમાં સૌપ્રથમ માલધારી અને વન વિભાગ દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગીરમાં વસવાટ કરતાં માલધારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ તકે સિંહોના રક્ષણમાં માલધારીઓ મદદરૂપ બને…
જૂનાગઢમાં આઝાદ ચોક Âસ્થત ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડમાં ગઈકાલે આધ્યકવિ નરસિંહ મહેતાની પ૬૩મી હારમાળા જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે અગ્રણી, આગેવાનો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.
જૂનાગઢ ખાતે જીએમઈઆરએસ હોસ્પીટલ ખાતે ગુજરાત સર્જન કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે ટોચના બેરીયાટીક સર્જન ડો. મુજફફર લાકડાવાળા સહિતના સર્જનોએ દર્દીઓ ઉપર સર્જરી કરી હતી. ગઈકાલે…
જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલથી ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ સુકુ વાતાવરણ સર્જાયું છે અને આ સાથે જારદાર પવન ફુકાવો શરૂ થયો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની…
જૂનાગઢમાં જીએમઈઆરએસ મેડીકલ કોલેજ ખાતે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત સર્જન કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. નિષ્ણાંત સર્જનો દ્વારા ૧૬ જેટલી સર્જરી કરવામાં આવશે અને બે દિવસ માટે લેકચર…
જૂનાગઢ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મીરાનગર ખાતેના બોલબાલા કાર્યાલય ખાતે બહેનો માટે બેરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બોલબાલા કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવેલ…