Monthly Archives: December, 2018

Breaking News
0

જૂનાગઢ – જરૂરીયાતમંદોને ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું

લોટસ સ્પોટર્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જીલ્લાના વિવિધ વિસ્તારમાં ઝુપડ પટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને કપડા, બુટ, ચંપલ, સાડી, નાના બાળકોના રમકડા વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢની આદિત્ય કલીનીકમાં રવિવારે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ યોજાશે

જૂનાગઢ આદિત્ય કલીનીકની ડો. સુબાની હોÂસ્પટલ ખાતે આગામી તા.૧૬ ડિસેમ્બર રવિવારના રોજ સવારેના ૧૦ થી ૧ સુધી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Breaking News
0

ગીરનાર આરોહણ સ્પર્ધા અંગે તડામાર તૈયારી

જૂનાગઢમાં દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૬ જાન્યુઆરીના રોજ યોજાનાર છે જ્યારે આ સ્પર્ધાના આયોજનને લઈને તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કુલ-૬૦ સ્પર્ધકોએ…

Breaking News
0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ ખાતે વોક-વેનું ભૂમિપુજન કર્યું

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવ મંદિર ટુંક સમયમાં નવા રૂપમાં જાવા મળશે. મંદિરના તમામ કળશો સુર્વણમાં મઢવામાં આવશે તેમ ગઈ કાલે એક જાહેર સભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે…

Breaking News
0

જાણીતી ફિલ્મ અભીનેત્રી માધુરી દિક્ષિત લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર થવાની ચર્ચા

ભાજપ લોકસભાની ર૦૧૯ની ચૂંટણીમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષિતને પુણેની બેઠક ઉપરથી મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા જારશોરથી ઉઠવા પામી છે.

Breaking News
0

નરસિંહ મહેતા યુનિવર્સીટીની કોલેજ પરીક્ષામાં પ્રથમ દિવસ ૪૦૦ છાત્રો ગેરહાજર

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા કોલેજના સ્નાતક કક્ષાની સેમેસ્ટર-૧ની પરીક્ષાના પ્રથમ દિવસે ૪૦૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

Breaking News
0

જુડાને નાબુદ કરવા ગામડા બંધ રેલી અને ઉપવાસ આંદોલનની ચીમકી

જુડામાં સમાવિષ્ઠ થયેલા ગામડાના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને જુડા નાબુદ કરવાની માંગ કરવાની માંગ કરી છે. જા જુડા નાબુદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડા બંધ…

Breaking News
0

સોરઠમાં ઠંડીનું પ્રસરી ગયુ મોજું

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધાબડીયુ હવામાં દુર થતાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે અને ફરી એકવાર ઠંડીનું આવરણ છવાયું છે અને લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Breaking News
0

આહિર રેજીમેન્ટની માંગ સાથે જૂનાગઢમાં ર૭ ડિસેમ્બરે બાઈક રેલી

આહિર રેજીમેન્ટની માંગણી સાથે આગામી તા.ર૭ ડિસેમ્બરે જૂનાગઢમાં બાઈક રેલીનું આયોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે અને વિવિધ માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

Breaking News
0

જૂનાગઢમાં નિવૃત શિક્ષક સંઘ દ્વારા ૯૧ પરિવારને રાશનકિટ અપાઈ

જૂનાગઢના ટીંબાવાડી ખાતે કાર્યરત જૂનાગઢ જિલ્લા સોરઠ પ્રાથિમક શિક્ષક સંઘ દ્વારા જરૂરીયાતમંદ ૯૧ પરિવારોને રાશનકીટ આપવામાં આવેલ હતી.

1 3 4 5 6 7