Monthly Archives: December, 2018

Breaking News
0

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આજે સોમનાથમાં

રાજસ્થાનની ચુંટણીનો પ્રચાર પૂર્ણ કર્યા બાદ આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં દર્શને આવી રહ્યાં છે. સાંજે ૬ વાગ્યે તેઓ સોમનાથ પહોંચશે અને ત્યાં સાગરદર્શનમાં તેઓ રાત્રી રોકાણ કરશે…

Breaking News
0

બિલખામાં દિપડો જાવા મળ્યો – લોકોમાં ભયનો માહોલ

બિલખામાં રહેણાંક વસ્તારમાં આવેલી લક્ષ્મી મીલનાં કમ્પાઉન્ડમાં ગઈકાલે પરોઢીયાનાં સમયે દિપડો આંટાફેરા મારતો હોય જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો.

Breaking News
0

આવતા અઠવાડિયાથી ઠંડીનું જાર વધશે

રાજયમાં શરૂ થયેલાં ઉત્તરથી દક્ષિણ-પશ્ચિમી પવનોની અસરથી ઠંડા પવનોનું જાર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો છે. મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ૧૬ ડીગ્રી નીચે નોંધાયો હતો. ૧ર ડીગ્રી સાથે નલિયામાં સૌથી…

Breaking News
0

જૂનાગઢમાં ધાબડીયુ હવામાન

જૂનાગઢમાં છેલ્લા ૪ દિવસથી હવામાનમાં ફેરફાર જાવા મળ્યો છે અને ધાબડીયુ હવામાન સર્જાયું છે જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે.

Breaking News
0

લોકરક્ષકની પરીક્ષાનું પેપર દિલ્હીથી લીક થયુ હતું

ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ ગઈકાલે એક પત્રકાર પરીષદ યોજી, લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ અંગે માહિતી આપી હતી અને આ પેપર દિલ્હીથી લીક થયું હતું અને પીએસઆઈ સહિત ૪…

Breaking News
0

લોક રક્ષકની પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર રદ થતાં ભારે હોબાળો

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં લોક રક્ષકની પરીક્ષા આપવા માટે ૧,૦ર,પપ૦ ઉમેદવારો આવી પહોંચ્યા હતા પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર રદ થયું હતું જેના કારણે ઉમેદવારોમાં…

Breaking News
0

રાંદલ માતાજીના મંદિરે ૩૦ર લોટા ઉત્સવ

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે આવેલ રાંદલ ધામ ખાતે ૩ દિવસીય રાંદલમાંના લોટાના ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો અને ૩૦ર લોટા ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

Breaking News
0

સોરઠમાં ફુલ ગુલાબી ઠંડી

ડિસેમ્બર માસ શરૂ થઈ ગયો છે ત્યારે જૂનાગઢ તથા સોરઠ પંથકમાં ફુલ ગુલાબી ઠંડી શરૂ થઈ છે અને આ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. ઉંધીયા પાર્ટી, ભજીયા પાર્ટીના કાર્યક્રમો…

Breaking News
0

જૂનાગઢમાં મીનીકુંભ મેળા માટે તૈયારી, વિકાસ કામો મંજુર કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની એક મહત્વની બેઠક સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેષભાઈ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી તેમાં વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી આ ઉપરાંત આગામી માર્ચ મહિનામા યોજાનાર શિવરાત્રી મેળાને…

1 4 5 6 7