Monthly Archives: December, 2018

Breaking News
0

પ્રયાગરાજ કુંભમેળામાં સોરઠના સંતોની ઉપÂસ્થતી રહેશે

આગામી ર૦ ડિસેમ્બરના રોજ જુના અખાડા, અગ્ની અખાડા અને આહવાન અખાડામાં ભૂમી પુજન સાથે ધ્વજારોહણ કરાયા બાદ શરૂ થઈ રહેલ વિશ્વના સૌથી મોટા ધાર્મીક કુંભ મેળામાં સોરઠના સંતો ઉપÂસ્થત રહેશે.…

Breaking News
0

રાજકોટમાં પ્રિપેઈડ ટેક્ષી પ્રોજેકટ લાવશે પોલીસ

રાજકોટ શહેર સ્માર્ટ સીટીમાં સમાવેશ થઈ ગયુ છે પરંતુ હવે મેટ્રો સીટી તરફ પગલા માંડવા પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે. શહેરમાં પ્રિપેઈડ ટેક્ષી પ્રોજેકટ લાવવા પોલીસ વિચારાધીન બની છે.

Breaking News
0

બી.એસ.એન.એલ. ના કર્મચારીઓની સોમવાર અચોક્કસ મુદતની હડતાલ

બી.એસ.એન.એલ. ના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણી સબબ ૩ ડિસેમ્બરથી અચોક્કસ મુદ્‌તની હડતાલનું શ† ઉગામ્યુ છે. આ હડતાલમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ તેમજ દિવ જીલ્લાના મળી ૬પ૦ કર્મચારીઓ જાડાશે.

1 5 6 7