Yearly Archives: 2019

Breaking News
0

જૂનાગઢનાં ડો.ધવલ સંઘવીની દવાનો ચમત્કાર : દર્દીઓ બન્યાં ડેન્ગ્યુ મુકત

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ડેન્ગ્યુનાં રોગચાળાએ કાળો કેર વર્તાવી દિધો હતો અને હજુ પણ લોકોમાં ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. સામાન્ય નાગરીક તો ઠીક…

Breaking News
0

જૂનાગઢ બાર એસોસીએશન દ્વારા જૂની સિવિલ હોસ્પીટલને કોર્ટમાં ફેરવવાનાં નિર્ણયને આવકાર્યો

રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલને કોર્ટમાં ફેરવવાનાં નિર્ણયને લઈ બાર એસોસિએશન દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયને આવકાર્યો હતો. જૂનાગઢ કોર્ટનું બિલ્ડીંગ ધીમે ધીમે…

Breaking News
0

આગામી શનિવારે મુખ્યમંત્રી સોરઠની મુલાકાતે

આગામી તા. ર૩ નવેમ્બર અને શનિવારનાં રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોરઠ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે ર.૧૮ કલાકે હેલીપેડ ખાતે તેઓનું આગમન થશે. ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો ગીરનારમાં ૧પ ડીગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. આજે સોરઠવાસીઓએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો જોરદાર રીતે…

Breaking News
0

જૂનાગઢમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો : સંખ્યાબંધ લોકોએ લાભ લીધો

જૂનાગઢમાં રવિવારે ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટ અને એચસીજી હોસ્પિટલ દ્વારા આયોજીત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરાયા બાદ નિદાન કેમ્પનો…

Breaking News
0

જૂનાગઢમાં પુજય જલારામ બાપાનાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી : બેઠકોનો દૌર

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે આવેલાં જલારામ ભક્તિધામ ખાતે તા.૧૪-૧પ અને ૧૬ ફ્રેબુઆરીનાં રોજ પૂજય જલારામ બાપાનાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને તેની પૂર્વ તૈયારી રૂપે જલારામ ભક્તિધામ ખાતે…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મિશ્ર ઋતુથી રોગચાળો વધુ વકર્યો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને મોડી રાત્રી તથા વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જોકે, સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રીનાં ઠંડક થઈ…

Breaking News
0

હેલ્મેટ દ્વિચક્રી વાહનચાલકોનું બીપી વધારી દે છે

આજે ચારે તરફ હેલ્મેટ-હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા ઉપર જોતા માણસોનું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો ૯૦નું હાઇ જ આવે… હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી…

Breaking News
0

રાષ્ટ્રીય પ્રેસ દિવસ : પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે

પ્રથમ પ્રેસ આયોગે ભારતમાં પ્રેસની સ્વતંત્રતાની સુરક્ષા તેમજ પત્રકારિતામાં ઉચ્ચ આદર્શ કાયમ કરવાના ઉદ્દેશથી એક પ્રેસ પરિષદની કલ્પના કરી હતી. પરિણામ સ્વરૂપ ૪ જુલાઈ, ૧૯૬૬એ ભારતમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ગ્રોફેડ પાસે નવું મીટરગેજ રેલ્વે સ્ટેશન બનાવવા સૈધ્ધાંતિક સ્વીકાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવુ રેલ્વે સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.…

1 2 3 63