Monthly Archives: January, 2019

Breaking News
0

જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડી વધી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી ઘટતાં ઠંડીમાં વધારો થયો છે અને જનજીવન પ્રભાવીત થયું છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગાંધી નિર્વાણ દિન નિમીત્તે શ્રધ્ધા સુમન કાર્યક્રમ યોજાયા

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસની આજે શ્રધ્ધાભેર ભાવાંજલી થઈ હતી. આજે રાષ્ટ્ર પિતાને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને રાજકીય પક્ષો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા સુતરની આટી પહેરાવી…

Breaking News
0

મધુરમ બાયપાસ પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતાં ઈજા

જૂનાગઢના મધુરમ બાયપાસ નજીક બાઈક લઈને બાબુભાઈ ચૌહાણ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન ટ્રક નં.જીજે-૧૦-એક્ષ-૭ર૭૧ના ચાલકે પુરપાટ ચલાવી બાઈકને ઠોકર મારતાં તેમને ઈજા પહોંચી હતી જેથી તાત્કાલીક સારવાર…

Breaking News
0

જૂનાગઢ ખાતે ગીરનાં ભૂપૃષ્ઠ ઉપર રચાયેલી પ્રકૃત્તિ અને માનવીનાં અનોખા સંબંધને ઉજાગર કરતી અકુપાર નાટ્ય મંચન

ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં સહયોગથી તથા ભક્તકવિ નરસીંહ મહેતા યુનિવર્સટી જૂનાગઢ આયોજીત ગીરનાં ભૂપૃષ્ઠ ઉપર રચાયેલી પ્રકૃત્તિ અને માનવીનાં અનોખા સબંધોની કથાને ગીરની પોતીકી ભાષામાં ઉજાગર કરતા ધ્રુવ ભટ્ટ…

Breaking News
0

બોર્ડની પરીક્ષાને લઈને શાળામાં સીસીટીવી કેમેરા લગાવાશે

ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. બોર્ડની પરીક્ષા માટેના ફોર્મની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને જે શાળામાં સીસી ટી.વી. કેમેરા ન હોય તે…

Breaking News
0

જૂનાગઢમાં ઠંડુ ગાર વાતાવરણ

જૂનાગઢમાં છેલ્લા કેટલાંક સમયથી ઠંડીનો દોર ચાલી રહ્યો છે અને બરર્ફીના પવનના કારણે લોકો દિવસભર ગરમ વ†ોમાં વિંટળાયેલા જાવા મળે છે. આવતીકાલ સુધી હજુ પણ કાતીલ ઠંડી રહેશે તેમ જાણવા…

Breaking News
0

જંગલમાં વન્ય પ્રાણી માટે અવેડા ભરવામાં આવ્યા

ચાલુ વર્ષે એક જ સાથે પડયો હતો જેના કારણે જંગલમાં કુદરતી પાણીના †ોત વહેલા સુકાઈ ગયા છે જ્યારે વન વિભાગ દ્વારા જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના અવેડાઓ ભરવામાં આવ્યા છે.

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના મેયર આદ્યશÂક્તબેન મજમુદારના હસ્તે ધ્વજ વંદન કરાયુ હતું અને આ તકે કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.

Breaking News
0

માળીયા હાટીના ખાતે જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી

જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના ખાતે પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો અને ૭૦મા પ્રજાસત્તાક દિનની શાનથી ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ૭૦માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્ર ધ્વજને સલામી, પરેડ માર્ચ, સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 2 3 9