Monthly Archives: February, 2019

Breaking News
0

ગેરલાયક ઠરવાના ડરે પ્રવીણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપી દીઘું

ગાંધીનગર મહાનગર પાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ગાંધીનગરનું મેયરપદ હંમેશા ચર્ચાના એરણે રહ્યું છે. ગઈકાલે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું ધરી દેતા…

Breaking News
0

પૂ.મુકતાનંદબાપુનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

પૂ.મુકતાનંદબાપુનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો તાજેતરમાં વારાણસી ખાતે પ્રયાગરાજમાં કુંભમેળામાં જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજ દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ તરીકે ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુની વરણી કરવામાં આવતાં સમગ્ર સોરઠ પંથકમાં હરખની…

Breaking News
0

જૂનાગઢમાં ચિત્રકારો દ્વારા વોલ પેઈન્ટીંગ સાથે અવનવા ચિત્રો દોરાયા

જૂનાગઢ શહેરમાં મિનીકુંભ મેળાને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં કલાકારો દ્વારા દિવાલો ઉપર રંગોળી, ચિત્રો, આકર્ષક પેઈન્ટીંગ વગેરે આલેખવાનું કામ જોર-શોરથી ચાલી રહ્યું…

Breaking News
0

૧૬મી લોકસભામાં વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું

નવીદિલ્હી, તા. ૧૩ ૧૬મી લોકસભાના આજે છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ લોકસભામાં અંતિમ ભાષણ આપ્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ સાંસદો અને સંસદમાં કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને…

Breaking News
0

વેલેન્ટાઈન ડે ઉજવવા માટે યુવા પેઢી સંપૂર્ણપણે સજ્જ

આવતીકાલે વેલેન્ટાઇન ડજેની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયાર યુવાપેઢી કરી ચુકી છે. યુવા પેઢી કેટલાક રૂઢીવાદી અને કટ્ટરપંથી સંગઠનોના વિરોધ છતાં વેલેન્ટાઈન ડેને જુદી જુદી રીતે ઉજવવા…

Breaking News
0

આગામી ગિરનાર શિવરાત્રી કુંભ મેળા માટે વિવિધ કામોને અપાઈ મંજૂરી

જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમીતિની એક બેઠક સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, નાયબ કમિશ્નર નંદાણીયા અને ઉપÂસ્થત સભ્યો તેમજ અધિકારીઓની ઉપÂસ્થતિમાં યોજવામાં આવી હતી. આશરે ર કરોડ જેટલી રકમનાં વિવિધ…

Breaking News
0

સિંહણ દ્વારા ઉછેર કરવામાં આવતા દીપડાના બચ્ચાનું 45 દિવસ પછી થયું કુદરતી મોત

દીપડાના બચ્ચાનું જન્મજાત આંતરડાની બીમારીના કારણે થયું છે મોત ગીર જંગલની આ વિરલ ઘટના સમગ્ર વિશ્વમાં હંમેશા અવિસ્મરણીય રહેશે – ડૉ.ધીરજ મિત્તલ સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન…

Breaking News
0

શ્રેષ્ઠ ફળ સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર

સ્ટ્રોબેરીમાંથી ખાસ કરીને વિટામિન ‘સી’ ખૂબ પ્રમાણમાં મળે છે, જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન ‘સી’ વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં…

Breaking News
0

જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ વખત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા બહાઉદ્દીન…

Breaking News
0

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટ ખાતે યોજાતો વેપાર ઉદ્યોગ મેળો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ ૨૦૧૯નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશથી ડેલીગેટ્‌સ ઉપÂસ્થત રહ્યા છે. આ વેપાર મેળામાં ૧૦ પ્રકાર સેમિનારનું આયોજન કરવામાં આવશે . તારીખ…

1 2 3 4 5 6 9