Monthly Archives: February, 2019

Breaking News
0

ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં યાત્રિકોની સુવિધા વધારીને ભવ્ય આયોજન કરાશે

જૂનાગઢના ભવનાથ તળેટીના મહાશિવરાત્રિના મેળાને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભમેળા ૨૦૧૯ તરીકે ઉજવવામાં આવશે. જૂનાગઢના શિવરાત્રીના મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન…

Breaking News
0

અમે ફ્રન્ટફુટમાં રમવા આવ્યા છીએ નહીં કે બેકફુટ પરઃ રાહુલ ગાંધી

લખનઉમાં પ્રિયંકા-રાહુલનો લકી બસમાં ૧૫ કિમીનો લાંબો રોડ શો ભવ્ય રોડ શો પ્રિયંકા-રાહુલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું,ભાઈ-બહેનનું ઉત્તરપ્રદેશમાં શક્તિપ્રદર્શન લખનઉ,તા.૧૧ પૂર્વીય ઉત્તર પ્રદેશનાં ચાર્જ સાથે કોંગ્રેસનાં મહામંત્રી બનેલાં પ્રિયંકા ગાંધી-વાડ્રાએ લોકસભા…

Breaking News
0

અમિતભાઇ શાહ આવતીકાલે અમદાવાદ ખાતેથી ‘મેરા પરિવાર – ભાજપા પરિવાર’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે

ભાજપા દ્વારા આવતીકાલ તારીખ ૧૨ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં ‘મેરા પરિવાર – ભાજપા પરિવાર’ અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે. જે અંતર્ગત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદ ખાતે સવારે ૯.૦૦…

Breaking News
0

પાસ અને એસપીજી દ્વારા સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત

પાટીદાર અનામત આંદોલનના આયોજકો દ્વારા સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરવામાં આવી છે.પત્રકાર પરિષદ ના માધ્યમથી પાસ અને એસપીજી ગ્રુપના આયોજકોએ સંયુક્ત નિર્ણય કરીને એવી જાહેરાત કરી છે કે છેલ્લા…

Breaking News
0

ગુર્જર આંદોલન- વધુ ૧૦ ટ્રેન રદ થતા લોકો અટવાયા

સાવચેતીના પગલારૂપે પશ્ચિમ તેમજ પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા ટ્રેન રદ કરાઇ – ગુર્જર સમુદાયના લોકો વધુ આક્રમક   નમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓના આંદોલનના કારણે આજે પણ…

Breaking News
0

મિયાણી-હર્ષદ નજીક આવેલા મેઠાક્રીક ડેમમાથી શીકારી ટોળકી ઝડપાઇ

ગ્રામજનોએ વોચ ગોઠવી શીકારી ટોળકીનો પીછો કર્યો પીછો કરતા શીકારી ગેગના એક શખ્સનુ શોક લાગતા મોત, બીજો ઈજા ગ્રસ્ત, એકને ગ્રામજનોએ પકડી પાડ્યો શીકારી ટોળકી પાસેથી મરેલી હાલતમા 50 કુજ…

Breaking News
0

ભેંસાણ તાલુકાની દિકરીઓએ પ્રતિજ્ઞા લીધી -‘હું મારા માતા-પિતાની સામે બળવો કરીને કયારેય પ્રેમલગ્ન કરીશ નહીં

‘હું મારા માતા-પિતાની સામે બળવો કરીને કયારેય પ્રેમલગ્ન કરીશ નહીં’ ‘‘હું મારા લગ્ન પહેલા કોઈ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ, કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા…

Breaking News
0

ટેકાનાં ભાવે મગફળી જોખાવા માટે ૨ હજાર દેવા પડે

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે પરંતુ મગફળી જોખાવા માટે ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડે ઘસી…

Breaking News
0

ગીર સોમનાથ વેરાવળ ના ડારી ગામે બકરા ના સમૂહ પર સીંહૉ નૉ હૂમલૉ.. 70 થી વઘૂ બકરા ના મૉત…

વેરાવળ ના ડારી ગામે બકરા ના સમૂહ પર સીંહૉ નૉ હૂમલૉ..70 થી વઘૂ બકરા ના મૉત…ડારી ગામે સીમ વિસ્તારમાં રહેતા જીવા પાલા ચાવડા નામના માલધારી ના વાળા માં વહેલી સવારે…

Breaking News
0

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢનો યુવાન અમીત રાઠોડ ૫૬.૪૭ મિનિટ સાથે ચેમ્પીયન

જૂનાગઢના ગિરનાર પર્વત પરની ૧૨મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે અનેરા ઉત્સાહ અને યુવા ખેલાડીઓના જુસ્સા સાથે યોજાઇ હતી. આ સ્પૂધામાં કુલ ૫૦૩ ખેલાડીઓએ તેમની એન્ટ્રી નોધાવી હતી.જેમાંથી…

1 3 4 5 6 7 9