Monthly Archives: February, 2019

Breaking News
0

પદ્મશ્રી વલ્લભભાઈ મારવણિયાનો પરબત લક્ષ્મણ પટેલ સમાજ જૂનાગઢ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ નજીકના ખામધ્રોળ ગામના વલ્લભભાઈ મારવણીયાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતા જૂનાગઢ Âસ્થત પરબત લક્ષ્મણ પટેલ સમાજ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર આવેલ નવા સમાજ ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સતત વધી રહ્યો છે જ્યારે રસ્તા પહોળા બનાવાશે ખરા ?

જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિન-પ્રતિદીન વધી રહી છે અને ટ્રાફીકનું ભારણ વધી રહ્યું છે ત્યારે રસ્તા પહોળા બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે જ્યારે રસ્તા કયારે પહોળા બનાવાશે તેવો સવાલ ઉઠવા…

Breaking News
0

મહાશિવરાત્રી મીની કુંભ મેળા માટે એસ.ટી. સજ્જ ઃ રરપ બસો દોડાવાશે

જૂનાગઢમાં પ્રતિ વર્ષ યોજાતાં મહાશિવરાત્રી મેળાની આ વર્ષે મીની કુંભ મેળા તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાને લઈને એસ.ટી. વિભાગ દ્વારા રરપ વધારાની બસો…

Breaking News
0

યુ.પી.ના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બીજી માર્ચે જૂનાગઢની મુલાકાતે

ભવનાથ ખાતે આગામી ર૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી મહાશિવરાત્રી પર્વ અંતર્ગત મીની કુંભ મેળો યોજવામાં આવશે જેમાં બીજી માર્ચે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપÂસ્થત…

Breaking News
0

આવતીકાલ સુધી ઠંડા પવનો ફુંકાશે

જૂનાગઢ શહેરમાં ઠંડીનું આક્રમણ જારશોરથી થયું છે અને બરફીલા પવનોના કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે. પ.૮ કિ.મી.ના ઝડપે પવન ફુંકાતા ઠંડીની અસર વધી છે અને હજુ આવતીકાલ સુધી પવન ફુંકાવાની…

Breaking News
0

રોપ-વેનો સામાન અંબાજી પહોંચાડવા માટે હેલીકોપ્ટર આવ્યું

જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજના અંગે ઝોર શોરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન રોપ-વેનો સામાન અંબાજી પહોંચાડવા માટે હેલીકોપ્ટરને મંગાવવામાં આવ્યું છે અને માલ-સામાન પહોંચાડવાની…

1 7 8 9