Monthly Archives: March, 2019

Breaking News
0

જૂનાગઢમાં એક કંપનીના કર્મચારીઓએ એસબીઆઈ બેન્કનાં ર૪ એટીએમમાંથી રૂ.ર.૪ કરોડનાં નાણાંની કરી ઉચાપત

જૂનાગઢ શહેરમાં દિન-પ્રતિદિન છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતનાં બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સાથે જ બેન્કનાં એટીએમમાંથી નાણાંની ઉચાપતનાં કિસ્સાઓ પણ સતત વધી રહ્યાં છે. આ દરમ્યાન વધુ એક કિસ્સો બહાર…

Breaking News
0

જૂનાગઢમાં જાંબાઝ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન

જૂનાગઢ શહેરમાં બુધવારે સરાજાહેર એક યુવાનની હત્યા કરવાનાં બનાવનાં આરોપીઓને ગણતરીની સેકન્ડોમાં જ જીવનાં જોખમે ઝડપી લેનારા પોલીસ વિભાગનાં અધિકારી-કર્મચારીઓનાં સન્માનનો કાર્યક્રમ જૂનાગઢ શહેરની વિવિધ સંસ્થા દ્વારા ગઈકાલે યોજવામાં આવ્યો…

Breaking News
0

કોંગ્રેસનાં જૂનાગઢ મનપાનાં કોઈ કોર્પોરેટર, ભાજપમાં જોડાયા નથી અને જોડાશે પણ નહિં : કેપ્ટન સતિષચંદ્ર વિરડા

જૂનાગઢ મહાનગર પાલિકનાં કોંગ્રેસનાં કોર્પોરેટરો તેમજ કોંગ્રેસનાં કાર્યકતાઓ કોઈપણ ભાજપમાં જોડાયા નથી અને જોડાશે પણ નહીં તેવી સ્પષ્ટતા સાથે આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ…

Breaking News
0

માત્ર ત્રણ મિનીટમાં અંતરિક્ષમાં સેટેલાઈટને મિસાઈલથી ફુંકી માર્યુ

આજે બપોરે ૧ર.રપ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજાગ સંબોધન કરતા એક ખુબજ મહત્વની જાહેરાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે તા. ર૭ માર્ચે ભારતે એક મહાન સિદ્ધિ પ્રાપ્ત…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલીકા કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ભાજપ સાથે જોડાશે નહી : વિરોધપક્ષના નેતા કેપ્ટન સતીશચંદ્ર વિરડા

કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ભાજપમાં જોડાતા નથી અને આગામી લોકસભાની ચુંટણીમાં પુરજોશથી કોંગ્રેસના કાર્યકર્તાઓ લડી લેવાના મુડમાં છે અને આવતીકાલે એટલે કે તા.ર૭-૩-ર૦૧૯ના એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવનાર હોવાનું…

Breaking News
0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વંથલી ખાતે કાર્યકતા સંમેલનને સંબોધશે

લોકસભા અને વિધાનસભાની પેટા ચુંટણીઓનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં રાજકીય રીતે ગતિવિધી અત્યંત તેજ બની ગઈ છે. લોકસભાની ચુંટણીનું રણશીગું કે ચુંટણી પ્રસારની શરૂઆત થતી હોય અને…

Breaking News
0

જૂનાગઢ કોંગ્રેસનું એક જુથ ભાજપમાં ભળે તેવી ચર્ચાએ જોર પકડ્યું

જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. કોંગ્રેસનાં ર ગૃપ પડી ગયા છે. જેમનાં દ્વારા વારંવાર અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. દરમ્યાન એક વખત તો કેટલાક જૂના કોંગ્રેસીઓએ રાજીનામા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં સીંગદાણાનાં પ૦૦થી વધારે કારખાનાઓ બંધને પગલે અનેક પરિવારો બેકારીનાં ખપ્પરમાં

ગત વર્ષે ચોમાસું જૂનાગઢ જીલ્લામાં નબળું હોય અને જેની અસર લગભગ તમામ વેપાર-ધંધા ઉપર પડી રહી છે. મગફળીનું ઉત્પાદન જાઈએ તેવું થયું ન હતું તેમજ ખેડુતોને તેનાં પોષણક્ષમ ભાવો મળવામાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે હોળી અને ગુરૂવારે ધુળેટી પર્વની થશે ઉજવણી

હોળી અને ધુળેટીનો તહેવાર આવે એટલે દેવ મંદિરોમાં ફુલડોલ ઉત્સવ તેમજ કેશુડાનાં રંગ ભરી પિચકારી અને રંગ બરસે ભીગે ચુનરીયા….. અને હોલી કે દિન મિલ જાતે હૈ…રંગો મે રંગ મિલ…

Breaking News
0

જૂનાગઢમાં પબજી ગેમ રમતાં ઝડપાયા, ૩ સામે કાર્યવાહી

રાજ્યભરમાં પબજી ગેમ રમવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં પબજી ગેમ રમવાના કેસો બનવા લાગ્યા છે ત્યારે જૂનાગઢમાંથી પણ પબજી ગેમ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢના તળાવ દરવાજા…

1 2 3 5