Monthly Archives: March, 2019

Breaking News
0

છેવાડાના માનવીનો વિકાસ મારૂ લક્ષ:ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

રાજય સરકાર ના મંત્રીમંડળ માં 3 નવા ચહેરાઓ ને  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતા વહેંચણી કરી હતી.ત્યારે ગઇકાલે  સવારે 11 કલાકે જામનગર ના નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સ્વર્ણિમ સંકુલ…

Breaking News
0

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો વિકાસ એ મારી અગ્રીમતા : જવાહર ચાવડા

 જુનાગઢ માણાવદર ના નવનિયુક્ત મંત્રી જવાહર ચાવડાએ બપોરે 2.30 પોતાની ઓફિસ નો ચાર્જ વિધિવત રીતે ગ્રહણ કર્યો હતો આ વેળાએ માણાવદર સહિત જૂનાગઢ જિલ્લાના સમર્થકો અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં…

Breaking News
0

સમગ્ર દેશમાં આજથી આચાર સંહિતા લાગુ,લોકસભા ચૂંટણી 2019 ,23 મેએ મતગણતરી.

લોકસભાની ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કરી તારીખોની જાહેરાત આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કમાં યોજાટશે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલ, 18એપ્રિલ , 23 એપ્રિલ,29 એપ્રિલ, 6 મે, 12…

Breaking News
0

મુખ્યમંત્રી એ રાજ્ય મંત્રી મંડળ માં નવ નિયુક્ત મંત્રીઓ ને વિભાગો ફાળવ્યા.

જવાહર ભાઈ પેથલજી ચાવડા ને પ્રવાસન અને મતસ્યોદ્યોગ વિભાગ યોગેશ ભાઈ એનપટેલ નેનર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા ધર્મેન્દ્ર સિંહ જાડેજા ને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા…

Breaking News
0

જવાહરભાઈ ચાવડાને કેબીનેટ મંત્રી પદ મળતાં જબ્બરજસ્ત સ્વાગત સાથે વિશાળ રેલી નિકળી

માણાવદર વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી ચુંટાતા આવતા કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાય જતાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ જીલ્લાઓ સહીત આખા…

Breaking News
0

ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમ સાબરીયા એ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપ પ્રવેશની હોડ જામી છે કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. જવાહરભાઈ ચાવડા ના ભાજપ પ્રવેશ બાદ ગણતરીના કલાકોમાં ધાંગધ્રા કોંગ્રેસ ના…

Breaking News
0

ભાજપનો સભ્ય બનું છું નિષ્ઠાપૂર્વક કામ કરીશ : જવાહર ચાવડા

 જૂનાગઢ જિલ્લાના માણાવદર મતક્ષેત્રના યુવા નેતા જવાહરભાઇ ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપ સાથે હાથમિલાવી દીધા છે પરિણામે છેલ્લા બે દિવસથી ચકડોળે ચડેલી વાતનો અલ્પવિરામ આવી ગયો છે.આવી રહેલી લોકસભાની…

Breaking News
0

જુનાગઢ જીલ્લાનાં માણાવદર મતવિસ્તારનાં કોંગ્રેસી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ આપ્યુ રાજીનામુ.

જુનાગઢ જીલ્લાનાં માણાવદર મતવિસ્તારનાં કોંગ્રેસી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ આપ્યુ રાજીનામુ. આજે બપોરે ૧-૧૦ કલાકે વિધાનસભા અધ્યક્ષનાં નિવાસ સ્થાને જઈ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ.

Breaking News
0

જૂનાગઢનાં ડો.અક્ષય સેવકનું કેન્સરનાં દર્દીઓ માટે ચાવીરૂપ સંશોધન

એન્ટિઓક્સિડન્ટ અને ઈમ્યુનોમોડયૂલેશનનાં સમન્વયથી જૂનાગઢનાં જાણીતાં ડોકટર અક્ષય સેવકનું કેન્સરનાં દર્દીઓ માટે ચાવીરૂપ સંશોધન થયું છે. અને જેને લઈને અનેક દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કેન્સરનાં…

Breaking News
0

રાજ્યના દરેક જિલ્લા મથકોને સીસીટીવી નેટવર્કથી આવરી લેવાનો દેશમાં સૌપ્રથમ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થયો-મુખ્યમંત્રી

ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના…