Monthly Archives: May, 2019

Breaking News
0

ગુજરાતમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો ઉપર બ્રેક લગાવવા રૂ.૩.૯૦ કરોડનાં ખર્ચે અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગનનો અમલ કરાશે

ગાંધીનગર તા.૩૧ રાજયના નાગરિકોને સુરક્ષા મળી રહે અને ટ્રાફિક ક્ષેત્રે જનજાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવા આયામો કાર્યાન્વિત કર્યાં છે. ગુજરાત રાજય સરકારે વધુ…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં તા.૧૩-૧૪ જુને ગ્રામ્ય વિસ્તારમાં અને ૧પ જુને શહેરી વિસ્તારમાં યોજાશે પ્રવેશોત્સવ

જૂનાગઢ તા.૩૧ ગુજરાત સરકારનાં માધ્યમથી શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આગામી તા.૧૩-૧૪ જુનનાં રોજ ગ્રામ્ય વિસ્તારમાં અને ૧પ જુનનાં રોજ શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે જે અંગેની તૈયારીને…

Breaking News
0

દેશમાં ‘મોદીયુગ’ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા

ન્યુ દિલ્હી,તા.૩૦ દિલ્હીના રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદી આજે સતત બીજી વખત દેશના ૧૬મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પીએમ મોદીએ બરાબર ૭ વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારનું ૧૩ર કેવી સબસ્ટેશન તથા સર્વિસ લાઈનમાં વારંવાર ફોલ્ટ : લોકો પરેશાન

જૂનાગઢ તા.૩૦ જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ ફિડર અંતર્ગત આવતાં વિસ્તારોમાં વારંવાર ૧૩ર કેવી સબસ્ટેશનની સર્વિસ લાઈન ફોલ્ટી થવાનાં કારણે વીજધાંધિયા સર્જાય છે અને ઘણીવાર તો કલાકો સુધી ફોલ્ટ રિપેર ન થતો…

Breaking News
0

નવા નિયમ સાથે અમરનાથયાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ

ગાંધીનગર તા. ૩૦ અમરનાથ યાત્રાની ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. જમ્મુ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેની શરૂઆત કરાવી છે. આ વર્ષની પહેલી જુલાઈથી યાત્રા શરૂ થશે. રાજ્યપાલ અમરનાથ શ્રાઈન…

Breaking News
0

ભ્રષ્ટાચાર અંગેની તત્કાલ તટસ્થ તપાસ અને દોષિત સામે કડક પગલાં ભરી વિજીલન્સ ઓફિસરની નિમણુંક કરવા માંગ

જૂનાગઢ તા.૩૦ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતાં કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ એક નિવેદન દ્વારા તિવ્ર આક્રોશ સાથે જણાવેલ છે કે જૂનાગઢ મહાનગરપાલિકાનાં પદાધિકારી અને અધિકારીઓ સંકલન કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતાં હોવાનો આક્ષેપ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મોડા અને નબળાં ચોમાસાનાં યોગ

રાજયમાં હજુ તો પ્રીમોન્સુન એક્ટવીટીનો પણ પ્રારંભ થયો નથી ત્યાં ચોમાસાનાં આગમનથી ચોમાસાની વિદાય સુધીનાં અંદાજો અને આગાહીઓનો વરસાદ થવા લાગ્યો છે. કેટલાક સારા ચોમાસાની તો કેટલા,ક નબળા ચોમાસાની આગાહીઓ…

Breaking News
0

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલનાં રિનોવેશનની કામગીરીનાં ભ્રષ્ટાચારનો વિવાદ વકર્યો

જૂનાગઢ લોકસભાની ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિજેતાં બની જતાં ભાજપની છાવણીમાં આનંદ ઉત્સવ છવાયો હતો અને આ જીતને લઈને આગામી મહાનગરપાલિકાની ચુંટણી પણ જીતી જવાનો પ્રચંડ વિશ્વાસ પ્રાપ્ત થયો હતો. ત્યાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ફાયર સેફટીનાં ભંગ બદલ : વધુ ૩ મિલ્કતોને સિલ મારી દેતું મનપા

  જૂનાગઢનાં ફાયર સેફટી મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે. રવિવારે પણ રજા કેન્સલ કરી મનપા તંત્રએ કામગીરી કરી હતી. સતત બીજા દિવસે પણ હાથ ધરાયેલા ચેકીંગ દરમ્યાન ૧૯૮ને નોટીસો આપવામાં…

1 2 3 7