Monthly Archives: July, 2019

Breaking News
0

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ

પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણ સુદ એકમ જે આવતીકાલ તા.૧-૮-ર૦૧૯ને ગુરૂવારનાં દિવસથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે શિવ મંદિરોમાં પૂજન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેથી ભકિતભાવભર્યુ શિવમય વાતાવરણ પ્રવર્તી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયરપદે મિ. કલીન ધીરૂભાઈ ગોહેલની વરણી નિશ્ચિત

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી યોજાયા બાદ ભાજપ તરફી બમ્પર પરિણામ આવ્યું છે અને આ ચુંટણીમાં ભાજપે ઐતિહાસીક જીત પ્રાપ્ત કરી લીધી છે અને આવતીકાલે જૂનાગઢ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન,…

Breaking News
0

મેઘરાજાની અમીવર્ષા : વિસાવદરમાં ર.પ, ભેંસાણ, માંગરોળ, માળીયામાં ૧ ઈંચ

જૂનાગઢ જીલ્લામાં મેઘરાજાએ અમીવર્ષા વરસાવવાનું શરૂ કરી દેતાં ખેડૂતો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. મધ્યમ અને હળવા ઝાપટાં સાથે વરસતા વરસાદથી ડુકી ગયેલા કુવા અને બોરમાં નવા નીરની આવક…

Breaking News
0

જૂનાગઢના શિવાલયોમાં ગુરૂવારથી ગુંજશે ૐ નમઃ શિવાયના નાદ

દેવોના દેવ મહાદેવના પાવન કલ્યાણકારી શ્રાવણ માસનો તા. ૧લી ઓગસ્ટ ગુરૂવારથી પ્રારંભ થનાર હોય શિવભક્તોમાં હરખની હેલી ચડી છે. ગુરૂવારથી જૂનાગઢ શહેરના તમામ શિવાલયોમાં ‘ૐ નમઃ શિવાય, હર હર મહાદેવ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં હળવા-મધ્યમ ઝાપટાં

જૂનાગઢ જીલ્લામાં મેઘાંડબર જેવો માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ૩ દિવસથી મધ્યમથી હળવા ઝાંપટા વરસાવી મેઘરાજા હાઉકલી કરી લેતાં હોય હવે લોકો મેઘરાજાની તોફાની ઈનીંગ્સની આતુરતાથી રાહ જોઈ રહયા…

Breaking News
0

જૂનાગઢ-કેશોદ અને માણાવદરમાં સુરક્ષાનાં ભાગરૂપે સુપરકોપ મોટરસાયકલ પેટ્રોલીંગનો પ્રારંભ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંગીન બને તેમજ પ્રજાનાં જાન-માલની સલામતી માટે જીલ્લા પોલીસત્તંત્ર દ્વારા સઘન સલામતીનાં પગલાં લેવામાં આવી રહેલ છે. આ ઉપરાંત સમયાંતરે લોકદરબાનો કાર્યક્રમ…

Breaking News
0

જૂનાગઢ મનપામાં સત્તાનાં સિંહાસન ઉપર કોણ બિરાજશે…?

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીનાં પરિણામોએ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવી છે અને ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ ખાતે ઋણ સ્વિકાર…

Breaking News
0

બિહારમાં પુરના લીધે હાલત ખરાબ: મોતનો આંક ૧૯૪

પટણા, બિહારમાં પુરની સ્થિતિ વધારે ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે નેપાળમાં છેલ્લા ૨૪ કલાકમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. જેના લીધે કોસી-સીમાંચલ જિલ્લામાં નદીઓમાં પાણીની સપાટી રેકોર્ડ…

Breaking News
0

જૂનાગઢની જનતાને લાખ..લાખ..અભિનંદન : મુખ્યમંત્રી

જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચુંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીને પ૪ બેઠકો આપી અને પ્રચંડ વિજય અપાવનારા જૂનાગઢ મહાનગરની જનતાનાં ઋણ સ્વીકાર માટે આજે ઐતિહાસીક જૂનાગઢ બહાઉદ્દીન કોલેજનાં ગ્રાઉન્ડ…

Breaking News
0

અમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત

શ્રીનગર,તા. ૨૪ વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના પરિણામસ્વરૂપે ૨.૯૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના…

1 2 3 4