Monthly Archives: August, 2019

Breaking News
0

જૂનાગઢને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ રપ ફૂટ ભરાયો, ઓવરફલો માટે ૮ ફૂટ પાણીની જરૂર

જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા વિલિંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓઝત-૧, ઓઝત-ર ડેમ અગાઉ જ સારા વરસાદથી ઓવરફલો થઈ ગયા છે. પરંતુ વિશાળ જળસંગ્રહ  ધરાવતો હસ્નાપુર ડેમ હજુ પણ છલકાયો…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરાઈ

મુસ્લિમોનાં પવિત્ર તહેવાર ‘‘ઈદ-અલ-અઝહા’’ની આજે દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. તમામ નાનાં-મોટા શહેરો, ગ્રામ્ય સ્તરોમાં, મહાનગરોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સવારે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને…

Breaking News
0

સોરઠ ઉપર આભ નિચોવાયું : ગિરનારમાં ૧૦ ઈંચ

સોરઠ ઉપર ફરી મેઘરાજા મહેરબાન થયા છે અને શુક્રવારનાં સવારનાં ઝરમર-ઝરમર વર્ષા સાથે એન્ટ્રી કર્યા બાદ સાંજથી ગતિ વધારીને રાતભર વરસાદ વરસતો રહ્યો હતો. બાદમાં શનિવારે ધમાકેદાર બેટીંગ શરૂ કરતાં…

Breaking News
0

‘‘ટીમ જૂનાગઢ’’ને સી.એમ.ના આશિર્વાદ : જૂનાગઢનાં વિકાસ માટેની તત્કાલ પ્રિન્ટ લાવો

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ખુદ જુનાગઢ સહિતના વિકાસ પ્રત્યે જાગૃત હોય તેવા સમયમાં જૂનાગઢ માટે હવે ગોલ્ડન પીરીયડ શરૂ થયો હોય તેમ કહી શકાય. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની શાસક પક્ષની ‘ટીમ જૂનાગઢ’ને…

Breaking News
0

જૂનાગઢ શહેરને ટુંક સમયમાં મળશે શુધ્ધ પાણી : રાકેશ ધુલેશીયા

ઐતિહાસીક, ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી તરીકે જેની ગણનાં થઈ રહી છે તેવા જૂનાગઢ શહેરનો સર્વાંગી વિકાસ માટેનું સપનું સાકાર કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા, સ્ટેન્ડીંગ…

Breaking News
0

શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર : શિવ મંદિરોમાં ગુંજી ઉઠયો ૐ નમઃ શિવાયનો નાદ

શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોય જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં શિવમંદિરોમાં આજે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ દર્શનાથે ઉમટી પડી હતી. અને શિવાલયો હરહર ભોલે હરનાં નાદથી ગુંજી ઉઠયાં…

Breaking News
0

સોરઠમાં અવિરત મેઘ મહેર, વધુ અડધાથી ચાર ઈંચ વરસાદ

જુલાઈ અને અષાઢ માસનાં આખરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સારો વરસાદ વરસાવી દુષ્કાળના ઓછાયાને અદૃશ્ય કરી દીધો છે. હવે કુદરતે માનવીને સંકેત આપી દીધો છે કે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરો,…

Breaking News
0

પાણી કાપ હટાવવાના કામને પ્રાથમિકતા અપાશે : ધીરૂભાઈ ગોહેલ

કુદરતે છુટા હાથે હેત વરસાવી વિપુલ જળરાશી આપી છે ત્યારે જૂનાગઢ શહેરીજનો માટે પાણી કાપ હટાવવાના કામને પ્રાથમિકતા અપાશે તેમ મેયરપદે વરણી થયા બાદ શહેરના પ્રથમ નાગરિક ધીરૂભાઈ ગોહેલે જનતાને…

Breaking News
0

જૂનાગઢનું જળસંકટ હરી લેતાં મેઘરાજા વિલિંગ્ડન ડેમ – નરસિંહ મહેતા તળાવ છલકાયું

જૂનાગઢમાં આખરે લાંબી પ્રતિક્ષા બાદ પધારેલા મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જૂનાગઢ શહેરમાં ૪ ઈંચ અને ગિરનાર જંગલમાં સાતેક ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરનાં અનેક નિચાણવાળા…