Monthly Archives: September, 2019

Breaking News
0

એસટી બસમાં હાર્ટએટેકનો ભોગ બનેલ દર્દીની જૂનાગઢ પોલીસે સમયસર સારવાર કરાવી જીવ બચાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ…

Breaking News
0

નવરાત્રીના પ્રારંભે ગઈકાલે પ્રથમ નોરતે વરસાદનાં વિઘ્ન વચ્ચે અનેક સ્થળોએ માત્ર આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ સહિત રાજ્યભરમાં ગઈકાલથી નવલા માંના નોરતાનો પ્રારંભ થયો છે અને આ સાથે જ નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ શરૂ થઈ ચુકી છે. પરંતુ વરસાદની સતત આવન-જાવનના પગલે ગઈકાલે પ્રથમ દિવસે…

Breaking News
0

જૂનાગઢનાં જીએસટી રાજય વેરા અધિકારી પ્રજ્ઞાબેન આહિરનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

ગુજરાત રાજયનાં જીએસટી નાયબ રાજયવેરા કમિશ્નરની વર્તુળ-ર૧ જૂનાગઢ ખાતે ખુબ જ સારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને ૩૮ વર્ષ સુધીની ઉમદા કામગીરી બજાવનારા શ્રીમતી પ્રજ્ઞાબેન એસ. આહિર વય મર્યાદાનાં કારણે…

Breaking News
0

સોરઠમાં ૧પ૦ ટકાથી વધુ વરસાદ : લીલા દુકાળની ભીતિ

સોરઠમાં સીઝનનો ૧પ૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલો હોય અને દિવાળી સુધી વરસાદની સંભાવના હોવાથી લીલા દુકાળની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા…

Breaking News
0

વણીક સોશ્યલ ગ્રુપ તથા વણીક યુવા સંગઠન દ્વારા જૂનાગઢમાં જય ભવાની રાસોત્સવનું ભવ્ય આયોજન

વણીક સોશ્યલ ગ્રુપ તથા વણીક યુવા સંગઠન દ્વારા જય ભવાની રાસોત્સવ-ર૦૧૯નું ભવ્ય આયોજન કરાયું છે. જૂનાગઢના લક્ષ્મીવાડી, ફુલીયા હનુમાન રોડ ખાતે આવતીકાલ તા.ર૯-૯-૧૯ થી ૮-૧૦-૧૯ સુધી રાત્રે ૯ થી ૧ર…

Breaking News
0

સોરઠભરમાં સતત મેઘવર્ષાથી ધરા તરબોળ ર ઓકટોબરથી વરસાદનું જાર ધીમું પડવાની સંભાવના

સોરઠમાં સતત મેઘવર્ષાથી ધરતી તરબોળ બની ગઈ છે. ભાદરવો માસ પણ વરસાદથી ભરપુર રહેવા પામ્યો છે અને આસો માસમાં પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હોય અને દિવાળી…

Breaking News
0

જગતજનની જગદંબાનાં નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલ તા.ર૯-૧૦-ર૦૧૯ રવિવાર આસો સુદ એકમ નવરાત્રીનાં પ્રારંભ સાથે જ જગતજનની માં જગદંબાનાં નવલાં નોરતાનો પ્રારંભ થનાર છે ત્યારે આરાધનાનાં પર્વને મનાવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો…

Breaking News
0

ટ્રાફિકના નિયમોની જાણકારી અંગે ડો. સુભાષ મહિલા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

માનવ જેટલો કાયદા કાનુનથી પરિચિત હોય તેટલો તેને ખુદને તથા સરકારને તથા સામેવાળાને ફાયદો થાય છે. ખાસ કરીને યુવા પેઢીમાં કાયદાની બાબતની સજાગતા આવે અને તે નીતિ નિયમો તથા કાયદાનું…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી પટેલ કેળવણી મંડળ સંચાલિત છાત્રાલયની વિદ્યાર્થીની બહેનો દ્વારા આદ્યશક્તિનાં આરાધના પર્વની થશે ઉજવણી

જૂનાગઢમાં શ્રી પટેલ કેળવણી મંડળ મોતીબાગ સંકુલ ખાતે આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત આદ્યશક્તિનાં આરાધના પર્વની ભાવભેર ઉજવણી થશે. છેલ્લાં સાડા ચાર દાયકાથી જૂનાગઢ શહેર, જીલ્લામાં કેળવણી ક્ષેત્રે સેવારથ…

Lifestyle
0

૨૭ સપ્ટેમ્બર- ‘‘વિશ્વ પર્યટન દિન’’ ૨૦૧૯નાં વર્ષની ઉજવણીનું સૂત્ર : ‘‘પ્રવાસન અને રોજગારી-સૌ માટે ઉજળી આવતીકાલ’’

દુનિયાનાં દેશો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક આદાન-પ્રદાન વધે, જેના થકી સમગ્ર વિશ્વની પ્રગતિ થાય, તેવા શુભ આશયથી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૭ સપ્ટેમ્બરના દિવસે ‘‘વિશ્વ પર્યટન દિન’’ની ઉજવણી કરવામાં…

1 2 3 7