Monthly Archives: November, 2019

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ફુલગુલાબી ઠંડી : ગીરનારમાં ૧૦ ડિગ્રી

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૧૮.૮, લઘુતમ તાપમાન ૧પ.૯, ભેજનું…

Breaking News
0

કોમી એકતા-રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું બહુમાન કરાયું

તાજેતરમાં અમદાવાદ ખાતે સરકાર દ્વારા પોલીસની પ્રસંશનીય કામગીરીની વિશેષ નોંધ લઈ પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં હાલ જૂનાગઢમાં પોતાની ફરજ બજાવતા કર્મનિષ્ઠ બાહોશ અધિકારી એવા ડીવાયએસપી…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ.ભરતભાઈ પંડયાની સ્મૃતિમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિનાં આગેવાન અને એસટીનાં નિવૃત્ત કર્મચારી ભરતભાઈ પ્રભાશંકર પંડ્યાનું તા.૧૯નાં રોજ અવસાન થતાં સમસ્ત બ્રહ્મ સમાજ શોકાગ્રસ્ત થયો છે. અત્યંત માયાળુ અને સરળ સ્વભાવનાં હસમુખા…

Breaking News
0

જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિર પરિસરને વિકસાવવા બુલંદ માંગણી

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર કે જ્યાં જગતજનની માં જગદંબાનાં બેસણાં છે માતા અંબાજીનાં દર્શને કાયમને માટે પાંચ થી સાત હજાર લોકો દર્શનાર્થે આવતાં હોય છે અને આગામી દિવસોમાં એશીયાનો…

Breaking News
0

મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ચંદ્રક અર્પણ

ગઈકાલે અમદાવાદ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનો કાર્યક્રમ શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં પ્રસંશનીય કામગીરી દાખવનારા અધિકારીઓનું સન્માન કરવામાં આવેલ છે. જૂનાગઢનાં બાહોશ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું પ્રસંશનીય કામગીરી…

Breaking News
0

જલારામ મંદિરનું હવેલી ગલી ખાતે સત્સંગ હોલમાં કામચલાઉ સ્થળાંતર

જૂનાગઢના પોસ્ટ ઓફીસ રોડ ખાતે આવેલ શ્રી જલારામબાપા તથા શ્રી વિરબાઈમાંના મંદિરનું વિશાળ જગ્યામાં પૂર્નઃ નવનિર્માણ થનાર હોય તેથી આ જગ્યામાં આવેલ તમામ જુના મકાનો પાડી નાખી સપાટ મેદાન કરવાનું…

Breaking News
0

નાથુરામ ગોડસે નિવેદન બાદ પ્રજ્ઞાની સમિતિથી હકાલપટ્ટી

પાર્ટીની સસદીય દળની બેઠકમાં ન આવવા માટે કહેવાય નવી દિલ્હી,તા. ૨૮ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા લોકસભામાં નાથુરામ ગોડસે પર આપવામાં આવેલા નિવેદન બાદ પાર્ટી દ્વારા તેમની સામે કઠોર કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢને સ્માર્ટસિટી બનાવવાની ગુલબાંગો ફેંકતા શાસકો

ઐતિહાસીક, રાજકીય, સામાજીક, ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે પણ દિવસે-દિવસે જૂનાગઢ સોરઠનાં પાટનગર જૂનાગઢ શહેરની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ છે. અહીં વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લ્યે છે.…

Breaking News
0

પોલીસ ફોર્સમાં જોડાઈ સુંદર કામગીરી બજાવનારા જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું આજે મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે થયું બહુમાન

ર૬મી જાન્યુઆરી ર૦૧૬નાં રોજ પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર જૂનાગઢનાં જાંબાઝ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સન્માન અને મેડલ એનાયત કરી બહુમાન કરવામાં આવતાં તેઓને…

Health
0

જૂનાગઢ આયુર્વેદ મહાવિદ્યાલયમાં સ્વાસ્થ્ય સુરક્ષા ઉપર વ્યાખ્યાન યોજાયું

જૂનાગઢના સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રોફેસર ડો.નીપા એ. જરસાણીયાએ જૂનાગઢની જાવિયા સ્કૂલિંગ સિસ્ટમની બાળકીઓને menarche hygiene વિષય ઉપર સ્વાસ્થ્ય સુરક્ષા બાબતનું એક વ્યાખ્યાન આપ્યું હતું. કુમારિકાઓને લગતા વિષયો બાબતે સમાજમાં જાગૃતિ…

1 2 3 9