Yearly Archives: 2019

Breaking News
0

ઘઉંના વાવેતરમાં ચાલુ વર્ષે ૫૦ ટકાથી વધુનો ઘટાડો

જૂનાગઢ જિલ્લામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. જોકે ચાલુ વર્ષે પાણીની અછત સર્જાતા ખાસ કરીને ઘઉંના વાવેતરમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. પાણીની અછતને લઇ…

Breaking News
0

જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૪.૯, ગિરનારમાં ૯.૯ ડિગ્રી

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીની અસરમાં વધરો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન સતત નીચુ જઇ રહ્યું છે તેમજ પવનની ઝડપ પણ વધી રહી છે જેના…

Breaking News
0

જૂનાગઢમાં રકતદાન કેમ્પ યોજાયો – ૪૬ બોટલ રકત એકત્ર કરાયું

ભારત સરકારશ્રીનાં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત જિલ્લા યુવા સંયોજકશ્રીની કચેરી નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ, અને સરકારી આયુર્વેદ કોલેજ મહાવિદ્યાલય રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ સંયુક્ત ઉપક્રમે સુભાષચંદ્ર બોઝનાં જન્મ…

Breaking News
0

જૂનાગઢ ખાતે ગુજરાત ઈ- માર્કેટપ્લસ કાર્યશાળા યોજાઇ

ગુજરાત રાજ્યની સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો દ્વારા જરૂરી સામાન્ય વપરાશની માલ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઓગસ્ટ ૨૦૧૬માં જીઇએમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લિસ્ટેડ પ્રોડક્ટ્‌સમાં સતત વધારો થઇ રહ્યો…

Breaking News
0

જૂનાગઢની બહાઉદીન સાયન્સ કોલેજના યજમાનપદે ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનો નેશનલ સેમિનાર યોજાયો

ભૌતિક વિકાસની દોટમાં જાણે-અજાણે થઈ રહેલા પ્રકૃતિના દોહન અને ગ્લોબલ ર્વોમિંગની સ્થિતિમાં ખોરવાયેલા પ્રાકૃતિક સમતોલનને નિયંત્રણમાં રાખવા સહિતના પર્યાવરણીય ઉમદા હેતુએ જૂનાગઢમાં યોજાયેલ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસીએશનનો નેશનલ સેમિનાર જૂનાગઢના…

Breaking News
0

જૂનાગઢમાં રપ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની થશે ઉજવણી

ચુંટણીપંચ દ્વારા તા. ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં પોતાના યુવાધન માટે ઓળખાતા ભારત દેશમાં ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની યોજાયેલી બેઠકમાં અનેકવિધ વિકાસકામોને મંજૂરી અપાઈ

જૂનાગઢ મહાનગર-પાલિકાની સ્થાયી સમિતીની ૭૧મી બેઠક ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, કમિશ્નર સોલંકી, નાયબ કમિશ્નર નંદાણીયા તથા ઉપÂસ્થત સદસ્યશ્રીઓ અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં આશરે રૂ.૧૦ કરોડથી વધુ રકમના…

Breaking News
0

જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળ ખાતે માઘસ્નાન કરતા છાત્રો

ઋષીકુળની પરંપરા મુજબ પોષ સુદ પૂનમ એટલે કે પોષી પૂનમથી માઘસ્નાનનો પ્રારંભ કરવામાં આવે છે. પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ એટલે કે ૧ મહિનો ચાલતા માઘસ્નાનમાં નવા માટલાઓમાં પાણી ભરી…

Breaking News
0

ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયે બિરાજમાન મા અંબાના પ્રાગટ્યોત્સવની કરાઇ ઉજવણી

ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયે બિરાજમાન માં અંબાના પ્રાગટ્યોત્સવની પોષ સુદ પૂનમના રોજ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વિદ્વાન ભૂદેવોએ શાસ્ત્રોકત વિધી વિધાન પૂર્વક પુજન, અર્ચન કર્યું હતું…

Breaking News
0

૩૧ જાન્યુઆરીએ જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળશે

જૂનાગઢ મનપાનાં સ્થાયી સમિતીનાં ચેરમેન, સભ્યો તેમજ ડે.મેયરના હોદ્દોની ૩૧ જાન્યુઆરીનાં રોજ મુદ્દત પુરી થતી હોય જનરલ બોર્ડમાં વરણી કરવામાં આવનાર છે. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ ગુરૂવારનાં રોજ સવારે ૧૧ વાગ્યે…

1 61 62 63 64 65 70