Monthly Archives: May, 2020

Breaking News
0

સાંકરોળાનાં રપ ખેડૂતોએ પોતાને મળેલી સહાય મુખ્યમંત્રી રીલીફ ફંડમાં સરકારને પરત મોકલી

ભેસાણ તાલુકાનાં સાંકરોળા ગામનાં રપ ખેડૂતોએ પોતાને મળેલી સહાયની રકમ સાંકરોળા સેવા સહકારી મંડળી મારફત મુખ્યમંત્રી રીલીફ ફંડમાં આપી દઈને ઉદારતાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું છે. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં…

Breaking News
0

માણાવદરમાં તમાકુના કાળા બજાર કરતા વેપારીઓ સામે પાસાના પગલા લેવા માંગ

છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનમાં પાન-માવા, તમાકુની દુકાનને છુટછાટ મળતા માણાવદરમાં જથ્થાબંધ વેપારીઓ પાન, બીડી, તમાકુનું ખાનગીમાં બેફામ કાળાબજાર કરી ઉંચા ભાવે વેંચી રહયા હોય બંધાણીઓમાં ભારે રોષ પ્રસરી રહયો છે.…

Breaking News
0

દરીયામાં ડુબી જતા યુવાનનું મોત

સુરજ કરાડી ઉદ્યોગ નગરમાં રહેતા કલ્યાણદાસ મુકેશભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ ૨૩) મોજપનાં દરિયા કિનારે નહાવા ગયા બાદ ડૂબી જવાથી તેમનું મોત નિપજયું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

કોરોનાએ વિશ્વભરમાં લોકોના જીવન ઉપર કરી છે આ અસરો….!

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ૫૮ લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. કોરોના મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જાખમ બનીને આવ્યું. આ…

Breaking News
0

જૂનાગઢમાં ઓડ ઈવન પ્રથાનો અમલ નહી કરનાર વેપારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને…

Breaking News
0

જૂનાગઢ ટ્રાફીક બ્રીગેડની પ્રમાણીકતા ડોકટરની પડી ગયેલ બેગ પરત કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો

જૂનાગઢ શહેરનાં માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાય છે. અહીંયા આવતા લોકો આડેધડ પાર્કીંગ કરી જતાં રહે છે અને જેનાં લીધે ખુબ જ ટ્રાફીકની…

Breaking News
0

જૂનાગઢમાં ચોમાસાની પૂર્વ તૈયારીરૂપે મનપા દ્વારા વોંકળાની સફાઈ

જૂન માસ શરૂ થવાને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે અને જૂન માસ એટલે ચોમાસાનાં પ્રારંભનાં દિવસો દર વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં ૧પમી જુનનાં રોજ ચોમાસાની શરૂઆત થતી…

Breaking News
0

એસટી નિગમ માટે ખાસ આર્થિક પેકેજની જાહેરાત થાય તેવી કામદારોની માંગણી

ગુજરાત રાજય એસટી કર્મચારી મહામંડળ દ્વારા રાજયનાં મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં એસટી નિગમનાં કર્મચારીઓ દ્વારા બજાવેલ ફરજ અંગે તથા નિગમનાં બાકી લેણા સત્વરે ચુકવાય…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોના એકટીવ કેસની સંખ્યા ૧પ, સાવચેતીનાં લેવાઈ રહેલાં પગલાં

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા વધતી રહી છે ત્યારે તકેદારીનાં પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપરથી આવેલ એક કેસ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા ર૭એ…

1 2 3 4 29