Breaking News
0

રાજકોટમાં ગઈકાલે કડાકા-ભડાકા સાથે વરસાદની થઈ એન્ટ્રી

સમગ્ર રાજયમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું અને ચોમાસાનો પ્રથમ વરસાદ પણ ગઈકાલે રાજકોટમાં તુટી પડયો હતો. રાજકોટમાં ભારે પવન કડાકા-ભડાકા સાથે ગઈકાલે વરસાદ તુટી પડતાં ઠેર ઠેર પાણી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા બી.એ.કૈલા

જૂનાગઢમાં ઘણાં સમયથી જીલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હતી આ જગ્યા ઉપર તાજેતરમાં ગાંધીનગરનાં પરિક્ષા સચિવ બી.એ.કૈલાની જૂનાગઢનાં ડીઈઓ તરીકે નિમણુંક થતાં તેઓએ ગઈકાલે વિધિસર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર પાણી પહોંચાડવાનાં કામને મંજુરી અપાઈ

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર ક્ષેત્ર ઉપર દરવર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે ત્યારે ગિરનારનાં વિકાસ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન નિગમે પ્રયાસ હાથ ધર્યા છે…

Breaking News
0

રાજકોટનાં ડોકટરે એક દિવસમાં રર૪ નેત્રમણીનું આરોપણ કર્યું

રાજકોટનાં આંખનાં સિનિયર સર્જન ડો.અતુલ સુરેશભાઈ બદીયાણીએ લિમ્કા બુક ઓફ રેકોડર્ઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તા.૧૮ એપ્રિલ ર૦૧૬નાં રોજ એક જ દિવસમાં ફેકો મશીનથી ટાંકા વગરનાં મોતીયાનાં રર૪ ઓપરેશન કરી…

Breaking News
0

જૂનાગઢમાં સાધસંતો અને ભાજપ દ્વારા સુત્રોચ્ચાર કરાયાં

કેરળમાં ગૌહત્યાનાં મામલે કોંગ્રેસનાં વલણનાં વિરોધમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં સાધુ-સંતો ભાજપ, વિહીપ સહિતનાં સંગઠનો દ્વારા કાળવાચોકમાં એકત્ર થઈને સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને…

Breaking News
0

ભીમઅગિયારસનાં આગમન ટાંણે કેરીની મબલખ આવક

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભીમઅગિયારસનાં તહેવારને ઉજવવા ઉત્સાહ જાવા મળી રહ્યો છે આ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે બજારોમાં કેસર કેરીની મબલખ આવક થઈ છે…

Breaking News
0

કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર

અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલમાં આજે સવારે ભારતીય દૂતાવાસ નજીક એક ભયાનક આત્મઘાતી કાર બોંબ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૬પ લોકોનાં મોત થયા હોવાનું અને ૩૦૦થી વધુ વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું…

Breaking News
0

આવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ

જેની આતૂરતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ચેÂમ્પયન્સ ટ્રોફીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચેÂમ્પયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આવતીકાલે યજમાન ટીમ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. ભારતીય સમય…

Breaking News
0

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ખોખરડા ગામે કારાભાઈ જાદવ પરિવાર તરફથી રામાપીરની પ્રસાદી અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને નાગદાનભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે આ બંને મહાનુભાવોને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ

જૂનાગઢ જીલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આગામી તા.૮-૯-૧૦ જુનનાં રોજ ગ્રામ્ય વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે જયારે શહેરી વિસ્તાર માટે તા.રર-ર૩-ર૪ જુન દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો…

1 145 146 147 148 149 224