Breaking News
0

જૂનાગઢમાં કાર્બાઈડથી પકવાતી કેરીનું ધુમ વેચાણ : તંત્ર જાગશે ?

જૂનાગઢ શહેરમાં કેસર કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ ગઈ છે લોકો કેરી ખરીદી પણ રહ્યાં છે પરંતુ ચોંકાવનારી વિગત અનુસાર મોટા ભાગે હાનીકારક કાર્બાઈડથી પકવેલી કેરીનું વેચાણ થઈ રહ્યું છે…

Breaking News
0

રાહુલ ગાંધી ૧ લી મે નાં રોજ ગુજરાતની લેશે મુલાકાત

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧લીમેનાં રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગી સંગઠનમાં ધરખમ ફેરફાર…

Breaking News
0

આવતીકાલે ચૈત્રી અમાસ : પિતૃતર્પણવિધીનો શ્રેષ્ઠ દિવસ

આવતીકાલે ચૈત્રી અમાસનો દિવસ એટલે પિતૃતર્પણવિધીનો શ્રેષ્ઠ દિવસ છે આવતીકાલે દામોદરકુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડનાર છે પરંતુ હાલ દામોદરકુંડમાં કચરાનાં ગંજ અને ગંદકીનાં કારણે ભાવિકોની લાગણી દુભાય છે શુધ્ધ…

Breaking News
0

ગિરનાર ઉપર બિરાજતાં અંબાજી મંદિરે રંગરોગાનની કામગીરી પુરજાશથી હાથ ધરાઈ

સુપ્રસિધ્ધ અંબાજી માતાજીનાં મંદિરને નવા રૂપરંગ સાથે કલાત્મક રંગરોગાન કરવાની કામગીરી પુરજાશથી ચાલી રહી છે અંબાજી મંદિરનાં મહંત તનસુખરગીરીબાપુ તેમજ મહંત ગણપતગીરીબાપુની નિશ્રામાં આ કાર્ય હાથ ધરાયું છે

Breaking News
0

સોમનાથ સહિત આઠ યાત્રાધામોમાં દિવસ-રાત સફાઈ થશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સોમનાથ ખાતે ગઈકાલે લોગો અને વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી અને ખાનગી એજન્સીની એક વર્ષ માટે સોમનાથ સહિત ગુજરાતનાં આઠ યાત્રાધામોને દિવસ-રાત સફાઈની કામગીરી હાથ…

Breaking News
0

પ્રેમાનંદજી વિદ્યામંદિર ખાતે ઐતિહાસીક વારસાનું તસ્વીર પ્રદર્શન યોજાયું

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા પ્રેમાનંદજી વિદ્યામંદિર ખાતે જાણીતા ઈતિહાસવિદ ડો.પ્રદ્યુમનસિંહ ખાચરનાં સંગ્રહમાંથી પસંદ કરવામાં આવેલ સૌરાષ્ટ્રનાં ઐતિહાસીક વારસાનો તસ્વીરી પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Breaking News
0

જૂનાગઢ શહેરમાં બ્રહ્મદેવો દ્વારા પરશુરામ ભગવાનની આરતી કરાઈ

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભગવાન પરશુરામની આરતીનો કાર્યક્રમ ભાવભેર યોજવામાં આવ્યો હતો. બ્રહ્મદેવોએ સમસ્ત બ્રહ્મસમાજનાં નેજા હેઠળ ભગવાન પરશુરામની આરતી કરી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજનાં અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનાં સુપડા સાફ કરી દેવાશે

ગિર-સોમનાથ ખાતે સોમનાથ મહાદેવની ભુમિ ઉપર પ્રથમવાર પ્રદેશ ભાજપની બે દિવસની કારોબારી બેઠક પૂર્ણ થઈ હતી આ તકે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોગ્રેસનાં સુપડા…

Breaking News
0

ભગવા વેશમાં હુમલો કરવા તૈયારી કરી રહ્યા છે આતંકી

 દેશમાં મોટા હુમલાને અંજામ આપવા માટે આતંકી સંગઠનો ભગવો ધારણ કરી શકે છે. આતંકી સંગઠનોએ સગીર ઉંમરના આતંકવાદીઓને સાધુ અને તાંત્રિકની વેશભુષાની તાલીમ આપીને ઉત્તરપ્રદેશમાં મોકલ્યા હોવાનુ ગુપ્તચર એજન્સીનું કહેવુ…

Breaking News
0

જાષીપુરામાં મહિલાને માર મારી, ધમકી આપ્યાની ફરીયાદ

 જૂનાગઢના જાષીપુરામાં માથાભારે શખ્સોની અવર જવર સામે અણગમો રાખતા પડોશી મહિલાના ઘરમાં જઈ માર મારી અને ધમકી આપ્યાનો બનાવ પોલીસમાં નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત…

1 183 184 185 186 187 242