Breaking News
0

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

વિસાવદરના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રેવર બળવંતસિંહ મદારસિંહેએ અલ્તાફભાઈ કાળવાતર, આસીફભાઈ રસુલભાઈ, મુસ્તાફભાઈ ચૌહાણ, નીસાર આગવાર, જુસબભાઈ…

Breaking News
0

રાયડો પકવતા ખેડૂતો માટે મહત્વનો ર્નિણય : રાજ્યના ખેડૂતો હવે સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવી રૂા.૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે રાયડો વેચી શકશે

આગામી તા.૭મી જૂન સુધી ગુજકોમાસોલ દ્વારા નિયત કરાયેલા ખરીદી કેન્દ્રો રાયડાની ખરીદી ચાલુ રહેશે ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત…

Breaking News
0

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે જાહેર કરાયેલ વિશેષ રાહત પેકેજ માટે માર્ગદર્શિકા જાહેર

ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે : અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન કર્યા

ઠાકોરજીને સાંજે પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ દર્શન યોજાયા યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાંના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વેકેશન અને પુનમ હોવાથી સમગ્ર દિવસ દરમ્યાન હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન…

Breaking News
0

ગીર-સોમનાથ : ભાલકા પોલીસ ચોકીનું જીલ્લા પોલીસ વડાના હસ્તે ઉદઘાટન

વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની રીનોવેશન થયેલ ભાલકા ચોકીનું ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વેરાવળ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બાગે…

Breaking News
0

રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના

રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૮ થી ૪૧ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોના પ્રભારીઓની ભાજપ દ્વારા નિયુક્તિ

સંગઠન વધુ મજબૂત બનાવવા જિલ્લા અધ્યક્ષ દ્વારા પ્રભારીઓને જવાબદારી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા…

Breaking News
0

તલાટીની પરીક્ષાને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા ભાવનગર વચ્ચે ત્રણ જાેડી પરીક્ષા ખાસ ટ્રેન દોડાવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવાર તા.૭ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને અનુલક્ષીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે રાજકોટથી દ્વારકા અને…

Breaking News
0

ભાણવડના છ વર્ષ પહેલાના એટ્રોસિટી કેસમાં આરોપીને બે વર્ષની સખત કેદ

રૂા.૧૧,૦૦૦નો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પે. એટ્રોસિટી કોર્ટ ભાણવડ તાલુકાના હાથલા ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જેસીબી મશીન વડે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી. તે…

1 189 190 191 192 193 1,274