Breaking News
0

જૂનાગઢ એસટી ડેપો ખાતે ટ્રાફિક નિયમો અંગે ડ્રાઈવર-કંડકટરોને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ એસટી ડેપો ખાતે નવા નિયમ મોટર વ્હીકલ એકટ અંગે ડ્રાઈવર-કંડકટર માટે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હવે ડ્રાઈવર પાસે પીયુસીનું પ્રમાણપત્ર જોવા મળશે તથા ડ્રાઈવર-કંડકટરને અમુક સૂચના આપવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં સંયુક્ત ચેકીંગ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ. ૧.૬પ લાખનો દંડ વસુલાયો

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી રાત્રી સુધી આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુકત વાહન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રપ૮ એનસી કેસ અને આરટીઓએ નવા કેસ કરીને દંડની વસુલાત કરાઈ હતી.…

Breaking News
0

જૂનાગઢનાં શહિદ સ્મારક ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી

જૂનાગઢ સહીત રાજયભરમાં આજે નમામિ દેવી નર્મદેનાં નારા વચ્ચે નર્મદાદેવીનાં નીરનાં વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહયો છે. નમામિદેવી નર્મદા મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતી વચ્ચે ગુજરાત રાજયનાં દરેક શહેરો…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં લોકો વહેલી સવારથી મોડી રાત સુધી પીયુસી મેળવવા માટેની જ દોડાદોડી કરી રહ્યાં છે

જૂનાગઢ શહેરમાં પીયુસી સેન્ટર ઉપર લોકોનો ભારે ઘસારો થાય છે. વહેલી સવારથી મોડી રાત્રી સુધી પીયુસી મેળવવા માટે લોકો દોડાદોડી કરી રહ્યાં છે. પ લાખ કરતાં વધારે વસ્તી આ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ભરૂચમાંથી ઝડપાયો : અપહૃત સગીરા માતા-પિતાને સોંપાઈ

જૂનાગઢ શહેરના અનુરાધા પાર્ક, જોષીપરા ખાતે રહેતા ફરીયાદીની સગીરવયની દીકરી (ઉ.વ.૧૭ વર્ષ ૧૦ માસ)ને તા.૩૦-૦૮-૨૦૧૯ ના રોજ રાતના આરોપી ઉદય કોળી (રહે. જોષીપરા જૂનાગઢ) ખાતેથી ભગાડી ગયા અંગેની ફરીયાદીએ આરોપી…

Breaking News
0

મજેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી આધુનિક એમ્બુલન્સ વાનની સુવિધા

જૂનાગઢ તાલુકાનાં મજેવડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પૂરવઠા તથા ગ્રાહકોની બાબતોનાં કેબીનેટ મંત્રી તથા જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.…

Breaking News
0

ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ દ્વારા એસએસઆઈપી અંતર્ગત ૧૩ પ્રોજેકટને રૂ. ૧,૮૨,૦૦૦ની ગ્રાન્ટ ફાળવાઈ

ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસને ગુજરાત સરકારની, ગુજરાત નોલેજ સોસાઇટી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (જીજીંઁ) અંતર્ગત નોડલ ઇન્સ્ટીટ્યુટ તરીકે માન્યતા મળેલ છે. નોડલ ઇન્સ્ટીટ્યુટનો મુખ્ય હેતુ નવીનતમ વિચાર, કન્સેપ્ટ કે…

Breaking News
0

આધુનિક ટેકનોલોજીનાં અતિક્રમણને રોકવા છાત્રો વૈદિક શિક્ષણસંહિતાનું અનુસરણ કરે : ધર્મબંધુજી

જૂનાગઢ સુભાષ એકેડેમી એજ્યુકેશન સંકુલ ખાતે સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડાની ૯૦ મી જન્મ જયંતી તેમજ આર્ય કન્યા ગુરૂકુલનાં ૩૯ સ્થાપનાદિન પર્વે શિક્ષણ રાજ્ય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પીયુસી માટેનાં વધુ સેન્ટરો ખોલવા બુલંદ માંગણી

ટ્રાફિકનાં નવા નિયમોને લઈને જૂનાગઢ સહિત રાજયનાં દરેક શહેરોમાં અને ગામોમાં લગભગ એક જેવી સંજોગો સર્જાઈ છે. કોઈ કોઈ ગામમાં તો પીયુસી માટેનાં સેન્ટરો જ નથી. જયારે જૂનાગઢ શહેરમાં પણ…

Breaking News
0

રૂ.પ૦૦ નહીં પ૦૦૦ દંડ ભરવા તૈયાર પણ સાથે સરકારી તંત્ર પ્રથમ તમે તો સુધરો

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં સુધારો કરી ભારે દંડની જોગવાઈ કરતા તેનો દેશભરમાંથી વિરોધ ઉઠી રહયો છે. આ અંગે સોશ્યલ મિડીયામાં કટાક્ષ અને જાકસના સ્વરૂપે મેસેજા પણ વાયરલ થઈ…

1 2 3 4 250