Breaking News
0

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

પહેલા દિવસે સોળ ખેડૂતો જણસ વેંચવા આવ્યા રાજ્ય સરકાર દ્વારા રવિ પાકના ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાના આદેશ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત માર્કેટિંગ યાર્ડ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસએસસીની પરીક્ષામાં ૧૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર

ધોરણ ૧૨માં ૨૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ગઈકાલે જિલ્લામાં એકપણ ગેરરીતી કે કોપી કેસ નોંધાયો…

Breaking News
0

ખંભાળિયા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ભાજપના કાર્યકરો

ખંભાળિયામાં મંગળવારથી ધોરણ ૧૦ તથા ૧૨ ના બોર્ડની પરીક્ષા શરૂ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના હોદ્દેદારો – કાર્યકરોએ ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કુલ, ગર્લ્સ સ્કૂલ, જી.વી.જે. હાઈસ્કૂલ…

Breaking News
0

દ્વારકામાં સદગુરૂ નેત્રયજ્ઞ યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

દ્વારકાની સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં દ્વારકાની લોહાણા મહાજન વાડી ખાતે ૯૬માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ એલ.આર. ગ્રુપ, દ્વારકાના…

Breaking News
0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી પુત્રી સાથે માતાનો આપઘાત : અરેરાટી

જૂનાગઢ શહેરમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં ગઈકાલે બપોરનાં સમયે કોઈએ છલાંગ લગાવી અને જીવનનો અંત આણ્યો હોવાની જાણ થતા મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીમાં તરવૈયાઓએ…

Breaking News
0

કેશોદ : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ ઝેરી ટીકડા પી જીવનનો અંત આણતા પાંચ સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે બનેલા એક બનાવમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનાં પરિણામે કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ…

Breaking News
0

મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ૫૦૦ કિલો લાલ બટાકાનો દિવ્યશણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી…

Breaking News
0

વીજચોરો સામે તંત્રની લાલ આંખ : તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

ગીર-સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત…

Breaking News
0

અગાઉના વર્ષોમાં સંવેદનશીલ લેન્ડિંગ પોઇન્ટ જાહેર કરાયેલા હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠે ત્રણ દિવસમાં રૂા.૪.૮૧ કરોડનું ૧૧ લાખ ચોરસ ફૂટ દબાણ દૂર થયું

ત્રીજા દિવસે ઓપરેશન ડિમોલિશનમાં ૨.૨૦ લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ ઃ દબાણ હટાવ કામગીરી આજે ચોથા દિવસમાં પ્રવેશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓપરેશન ડિમોલિશન પાર્ટ- ૨ ના ગઈકાલે સોમવારે ત્રીજા દિવસે…

Breaking News
0

સીએમના દ્વારકા ખાતે આવેલ સિક્યુરેટી ગાર્ડ ભાન ભુલ્યા : દ્વારકાધીશ જગત મંદિરમાં મુખ્યમંત્રીનો એક સિક્યુરેટી ગાર્ડ શુઝ પેરીને પ્રવેશ કર્યો !

જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે રવિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો કાફલો દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાથે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી સહિતનાઓએ જગત મંદિર ગેટ બાર શુંઝ તેમજ પગરખા ઉતારેલ હતા.…

1 224 225 226 227 228 1,277