Breaking News
0

ઓખા સિંગ્નેચર બ્રીજ નિર્માણ કરતી કંપની એસ.પી. સીંગલા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

ઓખા ખાતે ચાલી રહેલા ઓખા બેટ દ્વારકાના સિંગ્નેચર બ્રિજની એસ.પી. સિંગલા કંપની દ્વારા મહારક્ત દાન કરવાના સેવાનું કાર્ય તેમની ઓખા ખાતે કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ હતો. ખંભાળીયા સિવિલ…

Breaking News
0

ઓખા ગુગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા કારતક સુદ બારસનાં દિવસે ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવ્યા

ઓખા ગુગ્ગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા ઓખા શ્રી દ્વારકાધીશ મંદિરે અનેક મનોરથો થતા રહે છે. તા.૫ને કારતક સુદ-૧૨ શનિવારે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવેલ હતો. ઓખાની ધર્મ પ્રેમી જનતાએ આવા…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરીક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયો

ગરવા ગિરનારની લીલી પરીક્રમાનો કારતક સુદ-૧૧ એટલે કે દેવદિવાળીનાં પાવન પર્વે મધ્યરાત્રીએ દિપ જયોત પ્રગટાવી શ્રીફળ વધારી અને જય ગિરનારીનાં નાદ સાથે મહંતશ્રી હરીગીરીજી મહારાજે સંતોની ઉપસ્થિતિમાં આ પરીક્રમાનો વિધિવત…

Breaking News
0

ઝાંઝરડાની યુવતીનો મૃતદેહ મળી આવ્યો : મૃત્યુંનું કારણ અંકબંધ

જૂનાગઢનાં ઝાંઝરડા વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ૩ દિવસથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ગુમ થયેલ આ યુવતીનો મૃતદેહ ૩ દિવસ…

Breaking News
0

જૂનાગઢ ગિરનારની પરિક્રમા રૂટ ઉપર ૩ યાત્રીકોનાં મૃત્યું

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લઈ રહેલા ૩ યાત્રીકોનાં મૃત્યું થયાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર ૩ લોકોના મોત નિપજ્યા…

Breaking News
0

ગિરનાર પરીક્રમામાં પોલીસનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત

જૂનાગઢ પરીક્રમા દમ્યાન પ્રજાનાં જાનમાલની જેનાં શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢનાં રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડનાં માર્ગદર્શન હેઠળ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા…

Breaking News
0

ગિરનારની પરિક્રમા પ્લાસ્ટીકની કે ધાર્મિક : પ્રજામાં ઉઠતો સવાલ

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમા શરૂ થઈ ચુકી છે અને આ પરિક્રમા સાથે ભાવિકોની આસ્થા રહેલી છે અને દુર-દુરથી ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવામાં આવે છે. દર…

Breaking News
0

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ચૂંટણી અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

જિલ્લાના ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં, ચૂંટણીમાં મહત્તમ મતદાન ટકાવારી મેળવવા તથા મહત્તમ મતદારોને સામેલ કરવા માટે બૂથ લેવલ અવેરનેસ ગ્રૂપ(મ્છય્)ના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી વર્કર,…

Breaking News
0

માણાવદરનાં બોડકા ગામે થ્રેસરની પુલીમાં માથું કપાઈ જતા મૃત્યું : અરેરાટી

માણાવદર તાલુકાનાં બોડકા ગામનાં ભનુભાઈ હિરજીભાઈ સોલંકી(ઉ.વ.૬૪) પોતાનાં ખેતરમાં થ્રેસર વડે માંડવી કાઢતા હતા એ દરમ્યાન તેમણે વિટેલી શાલ પુલીમાં આવી જતા અકસ્માતે તેમનું માથું આવી જતા માથું કપાઈ જવાનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામે જુગારનાં અખાડા ઉપર પોલીસ ત્રાટકી : રપ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતા રપ શખ્સોને ઝડપી લીધા છે. આ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, રાજેશભાઈ ઉર્ફે રાજુ રાણાભાઈ વઘેરા(ઉ.વ.૪૭) રહે.વડાલ…

1 237 238 239 240 241 1,277