Breaking News
0

દ્વારકાધીશ જગત મંદિરે અન્નકોટ દર્શન યોજાયા

યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે બુધવારના અક્ષય નોમના દિવસે સવારે ગોવર્ધન પુજા તેમજ સાંજે ઉત્થાપન સમયે અન્નકોટ મનોરથના દર્શન યોજાયા હતા. અન્નકોટ મનોરથના દર્શન દર વર્ષે નૂતન વર્ષના દિવસે પરંપરાગત હોય છે…

Breaking News
0

તાલાલા વિધાનસભાની ટિકિટ માટે આપમાંથી હરિભાઈ પરમાર પ્રબળ દાવેદાર

આમ આદમી પાર્ટીમાંથી તાલાલા વિધાનસભાની ટિકિટ માટે કારડીયા રાજપુત સમાજના આગેવાન હરિભાઈ જેસીંગભાઇ પરમારે ટિકિટની માંગણી કરી છે. હરિભાઈ પરમાર સેવાભાવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમજ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામે મોરબી દુર્ઘટનાનાં હતભાગીને શ્રધ્ધાંજલી : પ્રાર્થના સભા

હીરાભાઈ જાેટવાની અધ્યક્ષતામાં અગતરાય મુકામે મોરબી પુલ તૂટવાથી મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેશોદ ડી.કે. પીઠીયા…

Breaking News
0

કેશોદ તાલુકામાં બુટલેગરો ભુગર્ભમાં પોલીસની ધાક કાયમી રહેશે ?

દિવાળી પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાતા દારૂની હેરાફેરી બંધ ? કેશોદ શહેર તાલુકાભરમાં દેશી-વિદેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું હોય જે સાબિત કરે છે કે, દર…

Breaking News
0

ઉના ખાતે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો

ઉનામાં કોળી સેના દ્વારા મોરબીની જે ઝુલતા પૂલની દુર્ઘટના થઈ છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ ટાવર ચોક પોલીસ ચોકી ઉના શહેર ખાતે કોળી સેનાના તમામ સભ્યો, ઉના…

Breaking News
0

મોરબી દુર્ઘટનાના હતભાગીઓને ખંભાળિયાવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

ખંભાળિયા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા અહીંના યોગ કેન્દ્ર અને મ્યુ. ગાર્ડન ખાતે મોરબીમાં ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગત લોકોના આત્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે એક…

Breaking News
0

રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા બેટ દ્વારકાના ડિમોલિશનમાં બે રાઉન્ડમાં કુલ ૨૯૦ જેટલા બાંધકામ ધ્વસ્ત કરાયા

ખુલ્લી કરવામાં આવેલી જગ્યાની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૪ કરોડ અંકાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ગત તારીખ પહેલી ઓક્ટોબરથી હાથ ધરવામાં આવેલું ઓપરેશન ડિમોલિશન બે રાઉન્ડમાં હાલ પૂરતું પૂર્ણ…

Breaking News
0

શુક્રવાર મદ્યરાત્રીથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આગામી તા.૪-૧૧-ર૦રર શુક્રવારથી શુભારંભ થયો રહ્યો છે ત્યારે આ પરિક્રમાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. પરિક્રમા શરૂ થવાનાં આડે ગણતરીનાં…

Breaking News
0

જૂનાગઢનાં દામોદર કુંડ ખાતે મનપા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ

જૂનાગઢ મનપા દ્વારા દામોદર કુંડ ખાતે આજે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. અને દિવંગતોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. તાજેતરમાં…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજનાનો લાભ ૩૧ ડીસેમ્બર સુધી અપાશે

જૂનાગઢ શહેરમાં વ્યવસાય, વ્યાપાર, ધંધો-રોજગાર વેરા અન્વયેનાં ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરાનો કાયદો અમલમાં મુકેલ છ. જે અંતર્ગત સરકારનાં આદેશ અનુસાર વ્યવસાય વેરા સમાધાન યોજના-ર૦રર અમલમાં મુકવામાં આવી છે. જે…

1 238 239 240 241 242 1,274