Breaking News
0

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય

નવી દિલ્હી તા.ર૪ જો પરમેનેન્ટ એકાઉન્ટન્ટ નંબર (પાન)ને આધાર સાથે નહી જોડયો હોય તો સંભવ છે કે તા.૩૧ ડિસેમ્બર બાદ તે ગેરકાયદે થઇ જશે. ઇન્કમટેક્ષ રિટર્ન અને પાન માટે આધારને…

Breaking News
0

ભવનાથ તળેટીમાં હેલીપેડી બનાવાશે

ગુજરાત સરકાર દ્વારા ગીરનાર, સોમનાથ, પાલીતાણા અને દ્વારકાને જાડતી હેલીકોપ્ટર સેવા ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ચારેય ધામનુ મથક જૂનાગઢ રહેશે અને આ યોજનાને આગળ ધપાવવા માટે જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢમાં ઉમા મહિલા મંડળ તેમજ મેડીકલ કોલેજના અર્બન હેલ્થ ટ્રેનીંગ સેન્ટર દ્વારા યુફો ભવન ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ક્ષય કેન્દ્રના ડો.નિમાવત દ્વારા ટીબી રોગ…

Breaking News
0

જૂનાગઢમાં વંથલી રોડ સ્થત સાંઈધામ મંદિર ખાતે રકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વંથલી રોડ ખાતે આવેલ સાંઈધામ મંદિર ખાતે તા.ર૬ માર્ચના સવારે નવથી બાર વાગ્યા સુધી રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ…

Breaking News
0

માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહમાં કેસર કેરીના રર૦૦થી વધુ બોકસ આવ્યા

સોરઠની પ્રખ્યાત કેસર કેરીનુ આગમન થઈ ચુકયુ છે અને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કેસર કેરીના રર૦૦થી વધુ બોકસની આવક માર્કેટીંગ યાર્ડમાં થઈ છે તેમજ બજારમાં પણ વેપારીઓએ સ્ટોલ ખોલી નાંખ્યા…

Breaking News
0

વંથલીના કેરીનો પાક લેતા ખેડૂતો પાયમાલ થયા તત્કાલ સહાય ચુકવવા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની માંગણી

માણાવદર-વંથલીનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની યાદી જણાવે છે કે વંથલી પંથકમાં આ વર્ષે દરેક ખેડુતના ખેતરમાં ભરપુર પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય તેવા વિપુલ પ્રમાણમાં આંબામાં મોર થયા હતા પરંતુ ગમે તે…

Breaking News
0

મોદીના શાસનમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોબાળો

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ…

Breaking News
0

મોદી સરકારનો નિર્ણય, હવે સંસદની પાસે રહશે અનામત આપવાનો અધિકાર

કેન્દ્ર સરકારે આર્થિક પછાતપણાના આધારે અનામતની વધતી માંગને જાતા નવું પંચ બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. નવું પંચ હાલના રાષ્ટÙીય ઓબીસી…

Breaking News
0

તામિલનાડુનાં રાજકારણમાં ભુકંપ અન્નાડીએમકેનું ચૂંટણી ચિન્હ સ્થગીત

તમિલનાડુના રાજકારણમાં ફરી એકવખત ભુકંપની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ચુંટણીપંચે રાજ્યના સત્તાધારી એઆઈએડીએમકેના ચુંટણી ચિન્હને સીઝ કરી દીધુ છે. શશિકલા અને પન્નીરસેલ્વમ આભાર – નિહારીકા રવિયા  વચ્ચે ચાલી રહેલ વિવાદના…

Breaking News
0

મોદી સરકાર મધ્યમવર્ગને જારદાર ભેટ આપશે શહેરી વિસ્તારોમાં હોમલોનમાં ૩ થી ૪ ટકા સબસીડી અપાશે

દેશની વસ્તીમાં મધ્યમવર્ગનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ છે અને મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમવર્ગને થાય છે ત્યારે માત્ર આ વર્ગને જ ધ્યાનમાં રાખીને મોદી સરકારે એક જારદાર યોજના તૈયાર કરી…

1 241 242 243 244 245 288