Breaking News
0

તા. ૧૧ ઓકટોબર ર૦૧૬નાં રોજ લખનૌમાં યોજાયેલી મોદીની દશેરા રેલીમાં બોંધ ધડાકો થયો હતો

નવી દિલ્હી તા.ર૩ ઃ વિશ્વના સૌથી  ખુંખાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસથી પ્રેરિત ત્રાસવાદી સૈફુલ્લા તથા તેના સાથીઓએ ગત તા.૧૧ ઓકટોબર ર૦૧૬ના રોજ રામનવમીના દિવસે વડાપ્રધાન મોદીની લખનૌ સભામાં ર૦૦ મીટર દુર…

Breaking News
0

ચેટીચાંદને કારણે યુનિવર્સિટી પરીક્ષામાં ફેરફાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.ર૯-૩-ર૦૧૭નાં રોજ લેવાનારી બીએ અને બી.કોમ.સેમેસ્ટર-૪ એકસટર્નલની પરીક્ષા હવે તા.ર૮-૩-ર૦૧૭નાં રોજ લેવાશે સરકારે ચેટીચાંદની રજા જાહેર કરતાં આ પરિક્ષાનાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Breaking News
0

નરસિંહ મહેતાં યુનિવર્સિટીનું બીએસસીનું કંગાળ પરિણામ !

જૂનાગઢની નવરચિત ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી દ્વારા ગત નવેમ્બર માસમાં લેવાયેલી સેમેસ્ટર-૧ની પરીક્ષા પૈકી બીએસસીનું ૧૦.ર૪ ટકા અને બીકોમનું ૧પ.૯૬ ટકા પરિણામ આવતાં આટલાં કંગાળ પરિણામનાં કારણે વિદ્યાર્થીઓ અને ઉચ્ચ…

Breaking News
0

દ્વારકાને અંબાજી સોમનાથ સાથે એરટ્રાફિકથી જાડવાની યોજનાં અધ્ધરતાલ

ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોને એરટ્રાફિકથી જાડવાની યોજના હવામાં લટકી રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે અવારનવાર સરકાર કક્ષે રજુઆતો થાય છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. દ્વારકાને અંબાજી સોમનાથ સાથે…

Breaking News
0

જૂનાગઢમાં આખલાં યુધ્ધમાં ઈજા પામેલાં યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યું

જૂનાગઢનાં નાગર રોડ પાસે હેઠાંણ ફળીયા વિસ્તારમાં શુક્રવારે બે આખલાની લડાઈમાં એક યુવાન અને બે પુરૂષ એમ કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યાં હતાં જેમાં ચંદુભાઈ ગણાત્રાને માથાનાં ભાગે ગંભીર ઈજા…

Breaking News
0

કેશોદ ની મઘરવાડા કેનાલ માથી બે દીપડાના મૃતદેહ મળ્યા

વન વિભાગે દીપડા ના મોત કઈ રીતે થયા તેની તપાસ હાથ ધરી દીપડા ના મરૂત દેહ ને પીએમ અર્થે ખસેડવા મા આવ્યા. પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોત નૂ સાચુ કારણ…

Breaking News
0

ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજીની નેશનલ હાઈવે સ્ટોક મિશનના પ્રતિનિધી તરીકે નિમણુંક

ગોંડલ તા. ર૩ ઃ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એનીમલ હસબન્ડરી, ડેરી અને ફીશરીઝ, મીનીસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેરના નેશનલ લાઈવસ્ટોક મિશનમાં ગુજરાત રાજયમાંથી ગોંડલના ભુવનેશ્વરી પીઠના અચાર્ય શ્રી ઘનશ્યામજી…

Breaking News
0

ગાંધીનગરમાં કિન્નરોનું મહાસંમેલન સંપન્ન શોભાયાત્રા યોજાઈ

પાટનગર ગાંધીનગરમાં કિન્નરોના મહાસંમેલનું સમાપન થતાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અખિલ ભારતીય કિન્નર સમુદાય દ્વારા આયોજિત આ સંમેલનમાં દેશભરમાંથી ત્રણ હજારથી પણ વધુ કિન્નરોએ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય હેતુ…

Breaking News
0

યોગી ઇન એક્શન, ‘એન્ટી રોમિયો સ્કવોર્ડ’, કચેરીઓમાં ગુટખા-પાન મસાલા બેન

લખનઉ,તા.૨૩ ઉત્તર પ્રદેશમાં કોલેજ, દુકાનો કે જાહેરસ્થળો પર ઊભા રહીને છોકરીઓની છેડતી કરનારા શખ્સોની ખેર નથી. નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ બાદ પોલીસે ‘એન્ટી રોમિયો સ્ક્વાડ’નું ગઠન કરવાની કવાયત હાથ…

Breaking News
0

મુસ્લીમો મારો પ્રસ્તાવ માની લે, નહીં તો કાયદાથી મંદિરનું નિર્માણ થશે : સુબ્રમણ્યમ સ્વામીએ ધમકી આપી

નવી દિલ્હી, તા.૨૨ રામમંદિર મામલાને મધ્યસ્થી દ્વારા અદાલતની બહાર સમાધાન દ્વારા ઉકેલ લાવવા સુપ્રિમ કોર્ટે સૂચન કર્યુ છે અને તે બાબતે વિવિધ પક્ષકારો દ્વારા તેમના દ્રષ્ટીકોણ સ્પષ્ટ કરવામાં આવી રહયા…

1 242 243 244 245 246 288