Breaking News
0

ગુજરાત પોલીસે છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડ્યા

આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી ભારતમાં યોજાશે : નવી દિલ્હીમાં CBI યજમાની કરશે, ઇન્ટરપોલના ૧૯૫ સભ્ય દેશોના પ્રતિનિધિ સામેલ થશે : ઇન્ટરપોલની મદદથી આવનારા સમયમાં વધુ ગુનેગારોને પકડવામાં સરળતા…

Breaking News
0

નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયો થકી વિશ્વગુરૂ બનેલો ભારત દેશ આજે નવી શિક્ષણ નીતિના અમલ થકી ફરી વિશ્વગુરૂ દેશ બનવાની દિશામાં : રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ…

Breaking News
0

ઉનામાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઇ નિમાવતની મનમાનીથી લોકોમાં હેરાન-પરેશાની

ગરીબ અને અભણ માણસોને મનફાવે તેવું વર્તન કરી અને બાઇકના મેમો આપવા એ અત્યારે તહેવારના સમયમાં યોગ્ય ના ગણાતા વેપારીઓ તથા બાર એસોસિએશનના હોદેદારોએ ઉના પોલીસ સ્ટેશને જઈને પીઆઇને પીએસઆઇ…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

સુપ્રસિદ્ધઅને પવિત્ર યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવતા.૧૪-૧૦-૨૦૨૨નેશુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો.જેમાં દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,મારૂતિ યજ્ઞ પૂજન દર્શન, કથાશ્રવણના દર્શન એવં વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી…

Breaking News
0

ખંભાળિયામાંથી પકડાયેલા તોતિંગ દારૂના જથ્થા પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો : બે દિવસના રિમાન્ડ

વંથલી તાલુકાના ધંધુસર ગામનો શખ્સ નવ ગુનામાં વોન્ટેડ હતો ખંભાળિયા તથા કલ્યાણપુર પંથકમાં અહીંના બે શખ્સો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી પ્રકરણમાં જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના ફરાર એવા શખ્સનું નામ ખુલતા…

Breaking News
0

જામકંડોરણાના સાજડિયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક-બોલપેનનું વિતરણ

ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા જામકંડોરણાના સાજડિયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક(ચોપડા) અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌ સેવા સમિતિ જામકંડોરણા દ્વારા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડીની આગેવાનીમાં જામકંડોરણા…

Breaking News
0

ખંભાળિયા સહિત રાજ્યની ૧૫૭ નગરપાલિકામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી આંદોલનના મંડાણ : દિવાળી પૂર્વે તમામ સેવા બંધનું એલાન

ગુજરાત રાજ્યમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ચીફ ઓફિસર એસોસિએશનના ટેકાથી રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં એકસાથે અંધાર પટના કાર્યક્રમ યોજીને સરકારને ચીમકી આપવામાં આવી હતી. જે પછી પણ રાજ્ય…

Breaking News
0

બેટ દ્વારકામાં ડિમોલિશનનો બીજાે રાઉન્ડ : બે દિવસમાં ૨૨ સ્થળોએ દબાણ હટાવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે ગત તારીખ ૧થી એક સપ્તાહ સુધી તંત્ર દ્વારા બેટ દ્વારકા ખાતે ડિમોલિશન કામગીરી કર્યા બાદ થોડા દિવસોના વિરામ પછી પૂર્નઃ તંત્રએ દબાણ દૂર કરવાની…

Breaking News
0

ખંભાળિયાની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા દંડ : ભોગ બનનારને રૂા.ત્રણ લાખનું કમ્પન્સેસન

ખંભાળિયા શહેરમાં એક સગીરાનું અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારવાના એક વર્ષ પૂર્વેના પ્રકરણમાં આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખત કેદ તેમજ રૂા.૧૫,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સમગ્ર…

Breaking News
0

ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં દીન દયાલ ઔષધાલયનો પ્રારંભ

ગુજરાત રાજય ભારતનું ત્રીજા નંબરનું શહેરી વસ્તી ધરાવતું રાજય છે. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજયની શહેરી વસ્તી ૪૨.૦૬ ટકા છે. હાલ રાજયની આશરે કુલ વસ્તીના ૪૮.૯૦ ટકા વસ્તી…

1 245 246 247 248 249 1,266