Breaking News
0

શ્રી સીધ્ધી વિનાયક ગરબી મંડળની આગેવાનોએ મુલાકાત લીધી

શ્રી સીધ્ધી વિનાયક સોસાયટી ગરબી મંડળ ખલીલપુર રોડ, જાેષીપુરા, જૂનાગઢ દર વર્ષે નવ દુર્ગા માતાજીનાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેનાં આયોજન કર્તા સંચાલક ભીખુભાઈ ગજેરા, મથુરભાઈ રાણોલીયા, ગોવિંદભાઈ કપાડા,…

Breaking News
0

શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વિજયા દશમીની ઉજવણી કરાઈ

સોશિયલ ગ્રુપ દ્વારા આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવનું સાલ ઓઢાડી સન્માન કરાયું શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની અખબારી યાદીમાં જાણવામાં આવે છે કે, જાેષીપરા, ખલીપુર રોડ ઉપર…

Breaking News
0

લંડનમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં જેન્તિરામબાપાની ઉપસ્થિતિ

ધુનડા સત પુરણધામ આશ્રમનાં સંત જેન્તિરામબાપા લંડનની યાત્રાએ ગયા છે. જયાં હેરો લંડનનાં ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમશકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા દશેરાનાં દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં…

Breaking News
0

દશેરા નિમિતે દ્વારકાધીશનાં રાણીવાસનાં ગોપાલજી સ્વરૂપની શોભાયાત્રા : ધંધામાં બરકત માટે વેપારીઓ દ્વારા સમી પૂજન

શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારીકામાં જયારે અખીલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમનાં દર્શાવેલા માર્ગ ઉપર જાે આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી.…

Breaking News
0

માંગરોળમાં રાજાશાહી વખતનું અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં આજ પણ પ્રાચીન ગરબી

જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે…

Breaking News
0

સોમનાથ મહાદેવ સમક્ષ હિમાચલ પ્રદેશનાં માઈ ભકતોએ ચાંદીની પાલખીમાં માતાજીને બિરાજી માતૃવંદના કરી

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે હિમાચલ પ્રદેશનાં સીમલાનાં ૩રપથી વધુ માતાજીનાં ભકતોનાં સંઘે સીમલાનાં મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન,…

Breaking News
0

મીઠાપુર ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. કંપનીનાં અધિકારીઓ, કામદાર પરિવારો અને ઓખામંડળનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. રાવણ દહન બાદ આતિશબાજી પણ કરાઈ…

Breaking News
0

દ્વારકાની નવદુર્ગા ગરબી : અર્વાચીન યુગમાં પ્રાચીન પરંપરાઓ જાળવતી ૧૪૮ વર્ષથી અડીખમ

દ્વારકામાં વર્ષ ૧૮૭૪ના ઓકટોબર માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનું મંડપ સુશોભિત કરી, ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના કરવામાં આવેલ.…

Breaking News
0

સંસ્કાર ધામ સ્પોર્ટ્‌સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત સંસ્કાર ધામ સ્પોર્ટ્‌સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે ખો-ખો સ્પોર્ટ્‌સ ઇવેન્ટની ભવ્ય મેડલ સેરેમની સંપન્ન થઈ હતી. આર્ચરી ગેમ્સમાં કમ્પાઉન્ડ રાઉન્ડ માટે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને…

Breaking News
0

માણાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાલુકાનું ભવ્ય પથ સંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું

હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને…

1 255 256 257 258 259 1,266