Breaking News
0

માણાવદર બાગદરવાજા શેરીમાં ઉભરાતી ભુગર્ભ ગટરોથી લોકો પરેશાન

માણાવદરમાં બાગદરવાજા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ભુગર્ભ ગટરો ઉભરાય છે. વારંવાર ફરીયાદો કરવા છતાં તેનો નિકાલ નહી થતાં મહિલાઓ ઉગ્ર બની હતી અને મહિલા મંડળ ભાજપની ગૌરવયાત્રાનો વિરોધ કરવાની ચીમકી…

Breaking News
0

તાલાલાના ધાવાની ધૈર્યાના મોતનો ઊજાગર ગામ લોકોના કારણે થયો છે : વિજ્ઞાન જાથા

વિજ્ઞાન જાથાની જાત માહિતીમાં સનસનીખેજ હકિકત પ્રાપ્ત થઈ ગિર-સોમનાથ જિલ્લાના તાલાલ ગીર તાલુકાના ધાવા ગામનો ધૈર્યાના મોતનો મામલો ગમે તેવા પથ્થર હૃદયના માનવીને પીગળાવી નાખે તેવો કિસ્સો બહાર આવતા સૌ…

Breaking News
0

માંગરોળ બંદર ઝાપામાં સગા મામાએ ભાણેજ ઉપર છરી વડે હુમલો કર્યો

માંગરોળના બંદરઝાપામાં મુસ્લિમ યુવક ઉપર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બંદર ઝાપા જેવા ભરચક વિસ્તારમાં ઉપરા ઉપરી છરીના બે ઘા ઝીંકી દેતા યુવક અબ્બાસ યુસુફ મોભી…

Breaking News
0

ભેસાણ શહેરની આંગણવાડીમાં બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું

ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય રેખાબેન શીલુએ પોતાને મળતી ગ્રાન્ટમાંથી ભેસાણની આંગણવાડી કેન્દ્ર-૧ અને આંગણવાડી કેન્દ્ર -૨માં પેવર બ્લોકનું કામ કરવા માંટે કુલ રૂા.૨ લાખ ફાળવેલ છે. જે કામનું તા.પં.ના સદસ્ય…

Breaking News
0

યાત્રાધામ બેટ દ્વારકામાં પૂર્નઃ દબાણ હટાવ ઝુંબેશ જારી : દસ જેટલા દબાણો ઉપર ફર્યું બુલડોઝર

ઓખા મંડળના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ગત તા.૧ ઓક્ટોબરથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં તાજેતરમાં રાખવામાં આવેલા બ્રેક બાદ ગઈકાલે ગુરૂવારે પૂર્નઃ વહીવટી તંત્રએ કેટલાક અનધિકૃત દબાણો…

Breaking News
0

બેટ દ્વારકા બાદ હવે જખૌ બંદર ઉપર મોટા પાયે ઓપરેશન ડિમોલિશન : અનેક ગેરકાયદે દબાણો ધ્વસ્ત કરાયા

ભારતના છેવાડાના વિસ્તાર એવા બેટ દ્વારકામાં પખવાડિયા પૂર્વે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશન બાદ પોરબંદર, સોમનાથ, વેરાવળ પછી હવે કચ્છના જખૌ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું…

Breaking News
0

ખંભાળિયામાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન : વિશાળ જાહેર સભા યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો જાેડાયા હતા. દેવભૂમિ દ્વારકાથી શરૂ થયેલી ગુજરાત…

Breaking News
0

રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લામાં ૧.૪૦ કરોડના બે વોટર બ્રાઉઝર ફાળવાયા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહત્વની નગરપાલિકાઓને રૂપિયા ૭૦-૭૦ લાખની કિંમતના વોટર બ્રાઉઝર આપવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ બે વોટર બ્રાઉઝર સાંપડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા તથા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા પંથકના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગાર ઝડપાયા : એલસીબી પોલીસને સફળતા

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા ઉપરાંત પોરબંદર તાલુકામાં વિદેશી દારૂ પ્રકરણ સાથે સંડોવાયેલા જામજાેધપુર તાલુકાના એક શખ્સ તેમજ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર મળી કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવા એલસીબી પોલીસની સફળતા મળી…

Breaking News
0

૧૪ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ જાગો ગ્રાહક જાગો

વિશ્વ માનક દિવસ ઉત્પાદકથી ઉપભોગતા સુધી પહોંચતા કોઈપણ દ્રવ્યનું માપ વજન અને ગુણવત્તા સાથે ચૂકવેલ નાણાંનું વળતર મેળવવું એ ગ્રાહકોનો કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર છે. આપણી મોટાભાગની ખરીદી મહિલા…

1 258 259 260 261 262 1,278