Breaking News
0

ભગવાન શિવજી વિરૂધ્ધ ટીપ્પણી કરનાર આનંદ સ્વામિ સહિતનાઓ સામે કડક પગલા ભરવા સંતોની બુલંદ માંગ

હિન્દુ સમાજનાં આરાધ્ય દેવ અને સંતો જેને પોતાનાં ઈષ્ટદેવ ગણે છે તેવા દેવાધિ દેવ મહાદેવ ભગવાન શિવજી અંગે ટીપ્પણી કરનાર આનંદ સાગર સ્વામિ વિરૂધ્ધ સાધુ-સંતોમાં રોષની લાગણી પ્રગટી છે અને…

Breaking News
0

જૂનાગઢમાં બ્રહ્મ રાસોત્સવનું ભવ્ય આયોજન

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ…

Breaking News
0

વડોદરા હરીધામ સોખડાનાં સાધુએ અમેરીકામાં મહાદેવનું અપમાન કર્યું

તાજેતરમાં હરીધામ સોખડાનાં સાધુ આનંદ સાગર અમેરીકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત તા. ર૬ ઓગસ્ટનાં શિબિરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ-સંતોએ લાલધૂમ થઈ અને આનંદ સાગરને સોગંદનામું કરી…

Breaking News
0

અમરેલી, ગીર-સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

રાજયના રાહત કમિશ્નર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું…

Breaking News
0

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાદરવા સુદ એકાદશી પર્વ પ્રસંગે શ્રી જલજીલણી મહોત્સવ ભાવપૂર્વક ઉજવાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે ભાદરવા સુદ એકાદશી પર્વ પ્રસંગે શ્રી જલજીલણી મહોત્સવ ભાવપૂર્વક યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં…

Breaking News
0

જૂનાગઢ : નધણીયાત ગાયોને આયુર્વેદીક લાડવા ખવડાવાયા

જૂનાગઢ ખાતે પાંજરાપોળની ગૌશાળા જે ઝાંઝરડા ગામથી આગળ આવી છે જેનું નામ નૂતન ગૌશાળા છે ત્યાં ગઈકાલે નધણીયાત ગાયોને આયુર્વેદિક લાડવા ખવડાવાયા હતા. આ ગૌશાળામાં બીમાર ગાય, લમ્પી વાળી ગાય…

Breaking News
0

ભવનાથમાં અગાઉનાં મનદુઃખે દિગંબર સાધુ ઉપર હુમલો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી, શિવદત આશ્રમ, સુદર્શન તળાવ નજીક રહેતા અને સેવાપૂજા કરતા દિગંબર શિવગીરી ગુરૂશ્રી જયદેવગીરીએ મહેશ રબારી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને…

Breaking News
0

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના નેજા હેઠળ ૨જી ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી રાજકોટમાં રમતવીરોનો જમાવડો જામશે

હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટ ખાતે તા.૨જી ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર દરમ્યાન…

Breaking News
0

એજ્યુકેશન વિથ ઇનોવેશન એન્ડ મોટિવેશનના મંત્રને સાર્થક કરતા રાજકોટના ઉમેશ વાળાને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

વર્ગખંડમાં બેઠેલા બાળકો એ દેશનું ભાવિ છે, શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમને મદદરૂપ થવા માટે ખુદ રોલ મોડેલ બનવું જરૂરી હોવાનું રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા રાજકોટ સેન્ટ મેરીઝ…

Breaking News
0

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા શિક્ષક દિનનું આયોજન પ્રિ.ડો.પી.વી. બારસિયાની પ્રેરણાથી, પ્રા.ભરત જાેશી અને ડો.ભાવનાબેન ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે જેમાં પ્રિન્સિપાલનો કિરદાર જાેશી વિશ્વા…

1 289 290 291 292 293 1,266