‘લાલો આવી રહયો છે’ નામક ગુજરાતી ફિલ્મની આગામી તા. ૧ર સપ્ટેમ્બરનાં રોજ ધમાકેદાર રજુઆત
‘લાલો આવી રહયો છે’ નામક ગુજરાતી ફિલ્મની આગામી તા. ૧ર સપ્ટેમ્બરનાં રોજ ધમાકેદાર રજુઆત....
‘લાલો આવી રહયો છે’ ફિલ્મનું શુટીંગ જાણીતા સ્થળોએ કરાયું હતું : ગઈકાલે ફિલ્મની ટીમે શ્રી રાધા દામોદરજી અને દાઉ શ્રી બળદેવજીને ધ્વજારોહણ કરી આર્શિવાદ મેળવ્યા...
આ ફિલ્મનું પિક્ચરાઈઝેશન જુનાગઢના પનોતાપુત્ર એવા શુભમ ગજજર, અને તેમની ટીમ મિત પટેલ, ઉદય ગજ્જર અને દેવાંગ મહેતા દ્વારા કરવામાં આવેલું છે. જૂનાગઢના અલગ અલગ પર્યટન સ્થળો જેવા કે દામોદર કુંડ, નરસિંહ મેહતાનો ચોરો, વેલિંગ્ટન ડેમ, ઉપરકોટ સહિતના વિસ્તારોમાં લાલો ફિલ્મનું શૂટિંગ થયું હતું...


