GST ના દરમાં ઘટાડો થવાની બાદ મધર ડેરીએ દુધના ભાવમાં કર્યો ઘટાડો.
સરકારે GST દરમાં સુધારાની જાહેરાત કર્યા બાદ મધર ડેરીએ પોતાના પેકેઝ્ડ દુધની કિમતમાં 2 ₹ નો ઘટાડો કર્યો છે. આ સાથે જ મધર ડેરીના 1 લીટર ટોન્ડ ટ્રેટા પેક દૂધનો ભાવ 77 ₹ થી ઘટીને ૭૫ ₹ થયો છે, આ સિવાય મધર ડેરીએ ઘી, પનીર વગેરે જેવી અન્ય ડેરી પ્રોડક્ટસ્ ના ભાવ પણ ઘટાડયા છે.


