રાજકોટમાં ગરબાના નામે DJ, બોલીવુડ અને હોલીવુડના ગીતો પર કરાવાતા હિંદુવાદી સંગઠનોમાં રોષ.
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ નીલ સીટી ક્લબમાં આ વખતે નવરાત્રિ મહોત્સવ 2025 નું આયોજન થયેલું ત્યારે અહી પ્રાચીન અને અર્વાચીન ગરબાઓને બદલે કોઈ પશ્ચિમી પાર્ટી ચાલી રહી હોય એવા ગીતો વગાડવામાં આવી રહ્યા છે જે આપની સંસ્કૃતિનું અપમાન અને નવરાત્રિની મર્યાદાનો ભંગ કરવા સમાન છે. આથી વિશ્વ હિંદુ પરિષદ અને વિવિધ હિન્દુવાદી સંગઠનો રોષે ભરાયા છે અને નીલી સીટી ક્લબનું લાયસન્સ રદ કરવાની માંગ કરી છે.


