બોલીવુડના મહાન ગાયક ઝુબીન ગર્ગને રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ .

બોલીવુડના મહાન ગાયક ઝુબીન ગર્ગને રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ .
HINDUSTAN TIMES

બોલીવુડના મહાન ગાયક ઝુબીન ગર્ગને આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગુવાહાટી ખાતે અંતિમ વિદાઈ આપવામાં આવી છે.  સૌથી પહેલા ઝુબીન ગર્ગને બંદૂકોની સલામી આપવામાં આવી અને એ પછી તેમના અગ્નિદાહ સમયે તેમના ગીતો વગાડી તેમની યાદો અને સ્મૃતિઓને યાદ કરવામાં આવી હતી. આ સમયે ઝુબીન ગર્ગના પરિવાર, મિત્રો  અને લાખો ચાહકોની આંખમાં રહેલા આંસુઓ એમના અમર ગીતોનું પ્રત્યક્ષ પ્રમાણ હતું.  ઝુબીન ગર્ગની આ અંતિમ વિદાયમાં અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુ પણ ઉપસ્થિત રહ્યા હતા.