નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક મળે તે પહેલા નવ નિયુક્ત મંત્રીઓ માટે PA સાથે PSની નિમણુંક કરાઈ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સેક્શન ઓફિસરોની પણ નિમણુંક કરાઈ
આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ શપથવિધિ સમારોહ બાદ તેમના કાર્યાલયમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે નવનિયુક્ત મંત્રીઓના કાર્યાલયમાં નીચેના પત્રક મુજબ સેક્શન અધિકારીની અંગત સચિવની કામગીરી માટે અને નાયબ સેક્શન અધિકારીની અંગત મદદનીશ કામગીરી માટે નિમણુંક કરવામાં આવી છે.




