આ તે કેવી મજબૂરી ?
જૂનાગઢના બસ સ્ટેશન રોડ પર સૌથી વધુ હોસ્પિટલો ધરાવતી લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીનું આ નાકું છે. આજે એક પેશન્ટના સગાએ ભલે સાઈડમાં પણ કાર એવી રીતે પાર્ક કરી કે ત્યાંથી પસાર થતા વાહનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. થોડી મિનિટો માટે સર્જાયેલા આ ટ્રાફિક જામના દ્રશ્યો આ વિસ્તાર માટે નવા નથી. તેમાં ફસાનારના મનમાં અચૂક સવાલ થાય કે ‘આને મજબૂરી કહેવાય કે બેદરકારી’ ?…


