ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૧પ સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૧પ સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૦:  
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્ગડ્ઢછ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી, પરંતુ વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનને વાસ્તવિક ફટકો તેના પોતાના મતબેંકમાં થયેલા ખાડાથી પડ્યો છે. તેમના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ મત મળ્યા, જ્યારે વિપક્ષી છાવણીએ ઓછામાં ઓછા ૩૧૫ મતોની ગણતરી કરી હતી. વિપક્ષી નેતાઓ અપેક્ષા રાખતા હતા કે રેડ્ડીને ૩૧૫ થી ૩૨૪ મત મળશે. પરંતુ પરિણામો દર્શાવે છે કે ઓછામાં 
ઓછા ૧૫ મત વિપક્ષી છાવણીમાંથી દ્ગડ્ઢછ તરફ ગયા.