ચેન્નઇમાં પોથીસ ટેક્સટાઇલ કંપનીના 25 થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા

ચેન્નઇમાં પોથીસ ટેક્સટાઇલ કંપનીના 25 થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા
JUSTDIAL

આવકવેરા વિભાગના ૧૨ અધિકારીઓની ટીમે 5 દિવસમાં  ચેન્નાઈમાં આવેલ પોથીસ ટેક્સટાઇલના 25થી વધુ સ્થળો જેવા ઘર, ઓફીસ, રીટેલ શોપ વગેરે પર સર્ચ ઓપરેશન કર્યું હતું. જે દરમિયાન આવક, ખર્ચ, બેન્કની વિગતો અને વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે હતી. જેમાં કરોડો રૂપિયાનો આવકવેરો ભર્યો ન હોવાની વિગતો મળી હતી. આ દરોડામાં અંદાજે રૂપિયા  12 કરોડની કિમતનું 10 કિલો જેટલું સોનું અને 18.2 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.