બ્રેકિંગ ન્યુઝ : નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી સંભવિત  

૬ ઓકટોબર બાદ ચૂંટણી તારીખોનું એલાન 

બ્રેકિંગ ન્યુઝ : નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી સંભવિત  
Institute of Development Studies

(એજન્સી)         નવી દિલ્હી તા.રપ
ચૂંટણીપંચના સુત્રોએ જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી સંભવિત છે. અને તા.૬ ઓકટોબર બાદ ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવશે. તે દરમ્યાન આજે ચૂંટણી પંચે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને રાજયમાં ટ્રાન્સફર અને પોસ્ટીંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જણાવ્યું છે. ટૂંક સમયમાં ચૂંટણી કમિશ્નર બિહારની મુલાકાતે જશે તેમ સુત્રોએ જણાવ્યું છે.