રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયું
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઈ મહેતા દ્વારા સમાજનું સ્નેહમિલન તા 1 નવેમ્બર શનિવારના રોજ મણીમાં કન્યા સંસ્કાર કેન્દ્ર કાલાવડ રાજકોટ ખાતે યોજાયું હતું. જેમાં બંકીમભાઇ મહેતા, સંજયભાઈ દવે, ડી.વી.મહેતા, પ્રવીણભાઈ મહેતા, ભુપતભાઈ મહેતા, રાજેશ શીલુ, એડવોકેટ અજય જોષી, જસ્મીન માઢક, જીતુભાઈ ચાવડાગોર, ગોરધનભાઈ બામટા, મનીષ બામટા તેમજ કેળવણીકાર શ્રી મંડિર, શ્રી બોરીસાગર, દિલીપભાઈ મહેતા, અલ્પેશ રવિયા, રજનીભાઈ મહેતા, હસમુખ જોષી, અશોક જોષી, ધનસુખભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને બંકીમભાઈ મહેતા સહિતના આગેવાનોએ ઉદ્દબોધન કર્યું હતું.


