વડાપ્રધાન મોદી પહોંચ્યા ઈઝરાયલ : સાંસદને સંબોધિત કરશે
નવી દિલ્હી/તેલ અવીવ તા.25
વડાપ્રધાન મોદી બે દિવસ ઈઝરાયલની મુલાકાતે છે. ત્યારે આજે તેઓનું ઈઝરાયલ પીએમ નેતન્યાહૂ અને તેમના પત્નીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેઓ આજે નેતન્યાહૂ સાથે પ્રાઇવેટ વાતચીત કરશે. ત્યારબાદ ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ઈઝરાયલી સાંસદને પણ સંબોધિત કરશે.



