જૂનાગઢ શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે જુનેદબાપુ કાદરીની જવાબદારી સોંપાઈ
જૂનાગઢ તા. 25
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના કુલ 15 વોર્ડના ઉપ-પ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ પ્રવક્તાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મુસ્લિમ સમાજના જુનેદબાપુ કાદરીને જવાબદારી સોંપવામાં આવી છે.


